For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"વોટે આઇડિયા સરજી" - 10 કૂલ, યુનિક ગેજેટ

|
Google Oneindia Gujarati News

ગેજેટ વર્લ્ડમાં એક બાજુ જ્યાં મોબાઇલ, સ્માર્ટવોચ જેવા યુઝફૂલ ગેજેટ મળે છે ત્યાં જ બીજી તરફ કેટલાક યુનિક ગેજેટ પણ છે જેને જોઇને તમને પણ થશો "વોટે આઇડિયા સરજી" .

ભારતમાં હજી આ ગેજેટ આવ્યા નથી પણ વિદેશોમાં આ ગેજેટ ધૂમ મચાવી રહ્યા છે. તેમની સ્મપિલ પણ યુનિક સેલિંગ કોન્સેપ્ટ આ ગેજેટને બનાવી રહ્યા છે કૂકૂલલલ.

તો ચલો આવા જ કેટલાક કૂલ અને યુનિક ગેજેટ અમે તમને બતાવીએ આ સ્લાઇડરમાં

મેરી પીછે ભી દો આંખે હૈ

મેરી પીછે ભી દો આંખે હૈ

આ કૈમલિયન ગોગલ્સની ખાસિયત શું છે તમને ખબર છે તે તમને ખાલી આગળનું જ વિઝન નહીં પાછળનો વ્યૂ પણ બતાવે છે. એટલે કે તમે આને પહેરીને કહી શકો કે "મેરી પીછે ભી દો આંખે હૈ"

સ્મપ્લી બેસ્ટ

સ્મપ્લી બેસ્ટ

ફેક સીટ બેલ્ટ. આ ટી શર્ટ પર ફેક સીટ બેલ્ટ દોરવામાં આવ્યો છે જે દૂરથી દેખવા વાળા વ્યક્તિને એવો જ ભ્રમ ઉભો કરાવે કે તમે કાર ચલાવતા શીટ બેલ્ટ પહોર્યો છે. છેને આ આઇડિયા સ્મીપ્લી બેસ્ટ.

સ્માર્ટ ડિયો

સ્માર્ટ ડિયો

સ્માર્ટ ડિયો છે સૂપર સ્માર્ટ. તે તમારા સ્માર્ટફોનથી રહે છે કનેક્ટેડ. અને દિવસભરની ભાગદોડમાં તમારા શરીરની દુગંધ પર રાખે ચાંપતી નજર. એટલું જ નહીં તે ફોન પર મેસેજ કરે છે તમને એલર્ટ. કે જાહેર જનતાના લાભર્થે તમારે ડીયો લગાવાની જરૂર ઊભી થઇ છે.

લિવિંગ ટાવર

લિવિંગ ટાવર

તમારા ધરમાં જગ્યા ઓછી હોય તો લિવિંગ ટાવર એકી સાથે ત્રણ લોકોના બેસવાની જગ્યા કરી આપે છે.

પાંચ લોકોની સાયકલ

પાંચ લોકોની સાયકલ

કદી તમે જોયું છે કે પાંચ લોકો મળીને એક સાયકલ ચલાવતા હોય. નહીં ને તો આ જોઇ લો.

સેલ્ફી બ્રશ

સેલ્ફી બ્રશ

સેલ્ફી ક્રેઝી લોકો માટે આ ખાસ ન્યૂઝ છે. મન થાય તો માથું કાંસકાથી ઠીક કરી લો અને જ્યારે લાગે વાઉવ હું તો મસ્ત લાગું છું. તો જસ્ટ ક્લિક ઇટ.

ધ કેસ કેનન

ધ કેસ કેનન

શેઠિયાઓના કામની વસ્તુ. નોટની કેટલી ગડ્ડી છે કેટલા રૂપિયા છે બધુ જ આ સચોટ રીતે ચેક કરીને તમને કહેશે.

મિની ડેસ્કટોપ કેનન

મિની ડેસ્કટોપ કેનન

આ ડેસ્કટોપ કેનન તમારા ટેબલને આપશે કૂલ લૂક.

વેરેબલ હમિંગબર્ડ ફિડર

વેરેબલ હમિંગબર્ડ ફિડર

પક્ષીઓને નજીકથી ચણતા જોવા છે. આ માસ્ક પહેંચી હલ્યા વગર ઉભા રહી જાવ પક્ષી ચણ ખાવા માટે તમારી પાસે આવશે. સાચે જ.

વર્લ્ડ સ્મોલેસ્ટ વોઇઝ ચેન્જર

વર્લ્ડ સ્મોલેસ્ટ વોઇઝ ચેન્જર

આ નાનકડું વોઇઝ ચેન્જર તમારા ભારેખમ અવાજને પતળી પરમાર જેવા અવાજમાં કન્વર્ટ કરી શકે છે. એટલું જ નહીં તમે ફોનમાં આ દ્વારા કોઇને મોટો અવાજ કાઢી ધમકાવી પણ શકો છો.

English summary
most wonderfully weird gadgets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X