Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો ઇન્ટરવ્યૂમાં ગૂગલ કંપની કેવા કેવા અધરા સવાલો પૂછે છે!

આજ કાલ સારું ભણ્યા બાદ પણ નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ છે. અને તેમાં પણ જો વાત ગૂગલમાં નોકરી મળવાની હોય તો પછી પૂછવું જ શું? ગૂગલમાં નોકરી કરવાની ઇચ્છા કોને ના હોય! દુનિયાની આ મલ્ટીમિલિયનર કંપનીમાં કામ કરવાની ઇચ્છા તો દુનિયાના કરોડો લોકોની હોય છે.

અરે ધણા લોકો તો તે વાતથી ખુશ થઇ જાય છે કે ગૂગલ કંપની તરફથી તેમને ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો. ત્યારે આવી કંપની નોકરી મેળવવી કેટલી કપરી છે તે આજે અમે તમને જણાવાના છીએ.

ગૂગલ કંપની તેના ઇન્ટરવ્યૂમાં કેવા કેવા સવાલ તેને ત્યાં નોકરી મેળવવાની ઇચ્છા સાથે આવેલા વ્યક્તિને પૂછે છે તે અમે તમને આજે જણાવાના છીએ. તો વાંચો આ ફોટોસ્લાઇડર અને જાણો કેવા કેવા સવાલો ગૂગલ કંપનીના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે.

સવાલ 1

સવાલ 1

યુએસમાં કુલ કેટલા પેટ્રોલ પંપ છે?

બીજો સવાલ

બીજો સવાલ

એક ક્લાસિંગ અમેરીકી બસમાં કેટલા ગોલ્ફ બોલ આવી જશે?

ત્રીજો સવાલ

ત્રીજો સવાલ

સીટેલની તમામ બારીઓ સાફ કરવા માટે તમે કેટલો ચાર્જ લેશો?

ચોથા સવાલ

ચોથા સવાલ

ઘડીયાલના કાંટા એક વારમાં કેટલી વાર એક બીજાની ઉપર આવે છે?

પાંચમો સવાલ

પાંચમો સવાલ

મેન હોલનું ઢાંકણ હંમેશા ગોળ કેમ હોય છે?

છઠ્ઠો સવાલ

છઠ્ઠો સવાલ

યુએસમાં દર વર્ષે કેટલા વેક્યૂમ ક્લિનર બને છે?

સાતમો સવાલ

સાતમો સવાલ

યુએસમાં કેટલા તેવા કોલેજ સિનિયર છે જેમણે 4 વર્ષમાં સ્કૂલ અને જોબની સાથે ગ્રેજ્યૂએશન પૂર્ણ કર્યું છે?

આઠમો સવાલ

આઠમો સવાલ

જો તમને આટલી બધી પેન્સિલ આપવામાં આવે તો તમે તેનું શું કરશો?

નવમો સવાલ

નવમો સવાલ

જો તમે માર્સમાં હોવ તો કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરશો?

દસમો સવાલ

દસમો સવાલ

અમે તમને કેમ નોકરી પર ના રાખીએ?

અગ્યારમો સવાલ

અગ્યારમો સવાલ

એક વખતમાં માઇક્રોસોફ્ટના કેટલા પ્રોડક્ટ તમે જણાવી શકો છો?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X