જુઓ આ 5 સસ્તા અને બેસ્ટ લેપટોપ...

લેપટોપ ખરીદતા પહેલા બે વાર વિચાર કરવો પડે છે અને તેની પાછળનું કારણ છે તેની કિંમત. તમે ગમે એટલી કંજુસી કરી લે પરંતુ લેપટોપ ખરીદતી વખતે તમારો સારો એવો ખર્ચો થઇ જાય છે. લેપટોપમાં પણ તમારે સારા ફીચર જોઈતા હોઈ તો તેનો પણ અલગથી ખર્ચો થાય છે.

પરંતુ હવે એવું નહી થાય કારણકે અમે તમારા માટે લાવ્યા છે 5 સૌથી સસ્તા અને સૌથી બેસ્ટ લેપટોપ. આ બધા જ લેપટોપ લેટેસ્ટ અપડેટ સાથે આવે છે અને તેમની કિંમત પણ ઓછી છે. આ લીસ્ટમાં તમને 10 હજાર થી લઈને 20 હજાર સુધીના લેપટોપ મળી જશે.

તો એક નજર કરો આ લેપટોપ પર...

આઈબોલ કોમ્પ્બૂક એક્સીલેસ

આઈબોલ કોમ્પ્બૂક એક્સીલેસ

આઈબોલ કોમ્પ્બૂક એક્સીલેસની કિંમત ખાલી 9999 રૂપિયા છે. તેમાં લેટેસ્ટ વિન્ડો 10 ઓપરેટીંગ સીસ્ટમ આપવામાં આવી છે. 2 જીબી રેમ અને ઇન્ટેલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

માઇક્રોમેક્સ કેનવાસ લેપબૂક

માઇક્રોમેક્સ કેનવાસ લેપબૂક

માઇક્રોમેક્સ કેનવાસ લેપબૂક પણ એક બજેટ લેપટોપ છે. જેની કિંમત 13,999 રૂપિયા છે તેમાં 2 જીબી રેમ અને ઇન્ટેલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

અસુસ ઇબૂક

અસુસ ઇબૂક

અસુસ ઇબૂકની કિંમત 14000 રૂપિયા છે. આ લેપટોપ પણ લેટેસ્ટ વિન્ડો પર કામ કરે છે.

એચપી સ્ટ્રીમ 13

એચપી સ્ટ્રીમ 13

વિન્ડો 10 વાળા એચપી સ્ટ્રીમ 13 ની કીમત 18,889 રૂપિયા છે. તેનો ડિસ્પ્લે 13.3 ઇંચનો છે.

એચપી પવેલિયન 11

એચપી પવેલિયન 11

એચપી પવેલિયન 11 ની કિંમત 20,000 રૂપિયા છે. તે 2 જીબી રેમ સાથે આવે છે અને ઇન્ટેલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X