જાણો વોટ્સઅપની પાંચ બેસ્ટ ટિપ્સ

જો તમે વોટ્સઅપના 700 મિલિયન એક્ટિવ યૂઝરમાંથી એક છો તો અમે આજે તમને કેટલીક એવી સરસ મઝાની ટિપ્સ કહેવાના છીએ જેથી તમે વોટ્સઅપનો વધુ સરસ રીતે ઉપયોગ કરી શકો.

જો કે અમે આ પહેલા પણ તમને અનેક વાર વોટ્સઅપ માટે ઉપયોગી કેટલીક મહત્વની ટિપ્સ આપી ચૂક્યા છે જેમકે મેસેજ બ્લોક કંઇ રીતે કરવો, કેવી રીતે વોઇઝ કોલિંગ કરવું, કેવી રીતે વોટ્સઅપમાંથી બેકઅપ લેવું.

તો આજની આ 5 બેસ્ટ ટીપ્સ શું છે તે જાણવા માટે નીચેનું સ્લાઇડર ફેરવતા રહો.

Don't save

Don't save "incoming" media

જો તમે વોટ્સઅપમાં આવતા ફોટો અને વીડીયોને ઓટોમેટિક ડાઉનલોડ થતા રોકવા માંગો છો તો વોટ્સઅપના સેટિંગ ઓપ્શનમાં જઇ ચેટ સેટિંગમાં જઇ "Save Incoming Media" ઓપ્શનને ઓફ કરી દો.

Hide message previews

Hide message previews

વોટ્સ અપમાં મેસેજ પ્રિવ્યૂ અને પુશ નોટિફિકેશન બંદ કરવા માટે તમે એપ સેટિંગમાં જઇને "Notifications" ઓપ્શન પર ક્લિક કરીને "Show Preview" ઓપ્શન ઓફ કરી દો.

Share your location

Share your location

વોટ્સઅપમાં પોતાના મિત્રોને પોતાની લોકેશન કહેવી હોય તો તે માટે ફોનમાં લોકેશન (જીપીઆરએસ) ઓન કરો. તે પછી વોટ્સ અપની ડાબી બાજુએ આપેલ ઓપશન કે જ્યાંથી ફોટો, વીડીયો મોકલીએ છીએ ત્યાં જઇને લોકેશન ઓપશન પર ક્લિક કરીને તમારી લોકેશન, તમારા મિત્રોને મોકલો.

લાસ્ટ સીન

લાસ્ટ સીન

જો તમે લાસ્ટ સીનનો ઓપશન દૂર કરવા માંગો છો. તો "Settings"માં જઇને Account ઓપશન પર ક્લિક કરી. Privacy >Last Seen માં જઇને પોતાની પસંદગી મુજબ સેટિંગ પસંદ કરી લો.

Set up automatic backup

Set up automatic backup

ઓટોમેટિક વોટ્સ અપ બેકઅપ માટે Settings > Chat Settings > Chat Backup ઓપશન પર ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X