આ 8 ચિહ્નો તમને કહી દેશે કે તમને WhatsAppનું વ્યસન છે
બન્નેમાં કંઇ નવાજૂની આવે કે ના આવે તેને વારંવાર ચેક કરતા રહેવું પડે છે. આ જોક્સ વોટ્સઅપ પરથી જ લીધો લો છે. અને તો વોટ્સઅપના આવા જ વ્યસનીઓ પર છે જે સતત તેમનો ફોન ચેક કરતા રહેતા હોય છે.
વોટ્સ અપ પર લખાયેલા આવા જ કેટલાક જોક્સ તમે પણ વાંચ્યા હશે. અને વાત પણ તમે જરૂરથી સ્વીકારશો કે વોટ્સઅપ હવે તમારા જીવનનું એક અભિન્ન અંગ થઇ ગયું છે. હવે લોકો સવારે આંખો ખાલીને પોતાનો હાથ નથી જોતા પણ હાથમાં પકડેલા ફોનથી વોટ્સઅપ જુએ છે.
જો કે વોટ્સઅપનો નશો હવે લોકો પર દારૂ, સિગરેટ કરતા પણ વધુ છવાયો છે. બીજા શબ્દોમાં કહું તો વોટ્સઅપ એક વ્યસન બની ગયું છે. જો તમને લાગે છે કે તમે પણ આ વોટ્સઅપના વ્યસનથી પીડિત છો તો આ 8 ચિહ્નો જાણી લો જે તમને કહેશે કે શું તમને ખરેખરમાં વોટ્સઅપ વ્યસન છે કે પછી તમે એક સામાન્ય વોટ્સઅપ યુઝર છો...

એલર્ટ
કોઇ અવાજ આવ્યો હોય કે નહીં, કોઇ મહત્વનો સંવાદ ચાલતો હોય કે નહીં તેમ છતાં તમે સતત વોટ્સઅપમાં કોઇ મેસેજ આવ્યો છે કે નહીં તે ચેક કરતા રહો છો.

સવારથી રાત
તમારી સવાર વોટ્સઅપ ચેક કરવા સાથે ખૂલે છે અને તમારી રાત વોટ્સઅપને જોઇને પતે છે.

સ્ટેટ્સ અપડેટ
તમે રોજ તમારું સ્ટેટસ અપડેટ કરો છો. તો તમને ખરેખરમાં વોટ્સઅપનું વ્યસન છે.

પ્રોફાઇલ
તમે વારંવાર પોતાનો પ્રોફાઇલ પીક બદતા રહો છો. એટલું જ નહીં તમે દિવસમાં અનેક વાર તેવા અજાણ્યો લોકોના પ્રોફાઇલ પીક અને સ્ટેટસ જોવો છો જેની જોડે તમારો કોઇ ખાસ ધનિષ્ઠ સંબંધ નથી.

ન્યૂ લૂક
જ્યારે વોટ્સઅપમાં કોઇ તમારો મેસેજ વાંચે છે ત્યારે બ્લૂ રાઇટ દેખાય છે. ત્યારે મેસેજ લખ્યા બાદ તેને વારંવાર જોઇને તેના બ્લૂ થવાની રાહ જોવી બતાવે છે કે તમને વોટ્સઅપનું વ્યસન છે.

કોન્ટેક્ટ
જ્યારે કોઇ તમને કહે કે તેનું વોટ્સઅપ અકાઉન્ટ જ નથી ત્યારે તમે તે વાત સ્વીકારી જ નથી શકતા કે આવું પણ બની શકે.

રાહ જોવી
તમે મેસેજ કરો તે પછી ક્યાંય સુધી કોઇ કોઇ રિપ્લાય ના કરે તો તમે ચિડાઇ જાવ છો.

મિત્રો
તમે જો તમારો કોઇ મિત્ર જલ્દી જવાબ ના આપે કે પછી લાંબા ટાઇમે તમને પિન કરે ત્યારે તમે તમારા મિત્રો જોડે ઝગડાઇ પડો છો. આ તમામ ચિન્હો બતાવે છે કે તમને વોટ્સઅપનું વ્યસન છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
