હવે સ્માર્ટફોન થકી રાખશે બાળકનું ખાસ ધ્યાન

આજની ઝડપથી આગળ વધતી લાઇફમાં નવા માતા-પિતાને મદદ મળી શકે તે માટે એક ખાસ પ્રકારની એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેરળના માઇન્ડ મીડિયા ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડે એક એવી મોબાઇલ એપ્લિકેશન બનાવી છે, જે બાળકોનુ ધ્યાન રાખી શકે છે. આ એપ્લીકેશન તમામ સ્માર્ટફોનમાં ઉપયોગમાં લઇ શકાશે અને નવા માતા-પિતાને બાળકનું પાલન કરવામાં મદદગાર સાબિત થશે.

સ્માર્ટફોન એપ્લિકેશન 'બેબી બ્લોસમ્સ' ખાસ રીતે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન માટે તૈયાર કરવામાં આવ્યા છે, આ અભિભાવકોને બાળકોની સામગ્રીઓવાળી દૂકાનો, બાળકોની હોસ્પિટલની જાણકારી આપશે અને એટલે સુધી કે અનેક નામોની યાદીના અર્થ પણ જણાવશે. જેથી અભિભાવકોને બાળકોનું નામ પસંદ કરવામાં સહેલાય રહે. તો ચાલો જાણીએ શું ખાસિયત છે આ એપ્લીકેશનમાં.

'બેબી બ્લોસમ્સ'ની સુવિધાઓ

'બેબી બ્લોસમ્સ'ની સુવિધાઓ

માઇન્ડ મીડિયાના મહાપ્રબંધકના નારાયણન નૈયરે જણાવ્યું કે, 'બેબી બ્લોસમ્સ' અભિભાવકો માટે બાળકોને ઉચિત દેખભાળ કરવામાં મદદગાર થશે. એપ્લીકેશનમાં બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત આવશ્યક જાણકારીઓ સામેલ કરવામાં આવી છે.

લગાવી શકાશે રિમાઇન્ડર

લગાવી શકાશે રિમાઇન્ડર

બાળકોના ખાવાના સમયથી લઇને તેમના ડાઇપર બદલવા, તેમનું સ્નાન માટે એપ્લીકેશન દ્વારા રિમાન્ડર લગાવી શકાય છે.

એન્ડ્રોઇડ અને આઇઓએસમાં લઇ શકાશે ઉપયોગમાં

એન્ડ્રોઇડ અને આઇઓએસમાં લઇ શકાશે ઉપયોગમાં

એપ્લીકેશનને એન્ડ્રોઇડ અને આઇઓએસ મોબાઇલ ફોનમાં ઉપયોગમાં લઇ શકાશે. એપ્લીકેશનનો પ્રયોગ કરી રહેલા ચિંજુ નૈયરે જણાવ્યું કે, એપ્લીકેશનમાં નવા માતા-પિતા માટે બાળકોના પાલનની સલાહ પણ આપવામાં આવી છે.

મફતમાં ડાઉનલોડ

મફતમાં ડાઉનલોડ

'બેબી બ્લોસમ્સ'ને એન્ડ્રોઇડ એપ્લીકેશનને ઓનલાઇન શોપ ગુગલ પ્લેમાં મફતમાં ડાઉનલોડ કરી શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X