આ રહ્યા 2014ના બેસ્ટ એન્ડ્રોઇડ હાઇઇંડ સ્માર્ટફોન
શું આપ એક એવો સ્માર્ટ ફોનની શોધમાં છો જે આપના સ્ટેટસને શૂટ કરે અને તેમાં હાઇઇંડ ફીચર આપવામાં આવેલા હોય. અને તેના માટે ભલેને આપને વધારે રકમ ચૂકવવી પડે. તો અમે આપના માટે આજે લાવ્યા છીએ કંઇ એવા જ સિલેક્ટેડ હેંડસેટ્સની સૂચિ.
જે આપની પ્રોપેશનલ અને પર્સનલ બંને પ્રકારની જરૂરીયાતને પૂરી કરશે એટલે તેમાં આપ આપના ઓફિસના મેઇલ, સોશિયલ નેટવર્કિંગ સાઇટની સાથે ગેમિંગનો આનંદ લઇ શકો છો. ગયા અઠવાડીએ બજારમાં કેટલાંક નવા હેંડસેટ પણ આવ્યા છે જેમકે સેમસંગ ગેલેક્સી એસ5, સોની એક્સપીરિયા જેડ 1, આવો નજર નાખીએ બજારમાં ઉપલબ્ધ 30,000 રૂપિયાની અંદર આવતા કેટલાંક શાનદાર એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર.

Sony Xperia T2 Ultra
કિંમત- 32,000 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
6.0 Inch, 1280x720 px display, IPS LCD 165.2x83.8x7.7 mm Dimensions
172 grams
Android v4.3 (Jelly Bean) Quad core
1400 MHz processor
13 MP Primary Camera, 1.1 MP Secondary
WiFi, DLNA
8 GB Internal Memory, 32 GB Expandable
1 GB RAM
3000 mAh, Li-Ion battery

LG G Flex
કિંમત- 69,990 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
6.0 Inch, 1280x720 px display, OLED 160.5x81.6x8.7 mm Dimensions
177 grams
Android v4.2.2 (Jelly Bean) OS Quad core
2260 MHz processor
13 MP Primary Camera, 2.1 MP Secondary
3G, WiFi, DLNA, NFC
2 GB RAM
3500 mAh, Li-Polymer battery

Sony Xperia Z1 Compact
કિંમત- 34,990 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.3 Inch, 720x1280 px display, TFT
137 grams
127x64.9x9.5 mm Dimensions
Android v4.3 (Jelly Bean) Quad core
2200 MHz processor
20.7 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA, NFC
16 GB Internal Memory, 64 GB Expandable
2 GB RAM
2300 mAh, Li-Ion battery

Google LG Nexus 5
કિંમત- 29,336 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.95 Inch, 1080x1920 px display, IPS LCD 137.84x69.17x8.59 mm Dimensions
130 grams
Android v4.4 (KitKat) Quad core
2260 MHz processor
8 MP Primary Camera, 1.30 MP Secondary
3G, WiFi, NFC
2 GB RAM
2300 mAh, Li-Ion battery

Sony Xperia Z1
કિંમત- 36239 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
5 Inch, 1080x1920 px display, LCD 144.40x73.90x8.50 mm Dimensions
169 grams
Android v4.2 (Jelly Bean) Quad core
2200 MHz processor
20.70 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA, NFC 64 GB Expandable
2 GB RAM
3000 mAh, Li-Ion battery

Samsung Galaxy Golden
કિંમત- 47,709 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
3.7 Inch, 480x800 px display, Super AMOLED 118x59.5x15.8 mm Dimensions
179 grams
Android v4.2 (Jelly Bean)
Dual core 1700 MHz processor
8 MP Primary Camera, 1.9 MP Secondary
3G, WiFi, DLNA 64 GB Expandable
1.5 GB RAM
1820 mAh, Li-Ion battery

LG G2
કિંમત- 34,599 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
5.20 Inch, 1920x1080 px display, IPS LCD 138.50x70.90x8.90 mm Dimensions
143 grams
Android v4.2.2 (Jelly Bean) Quad core
2260 MHz processor
13 MP Primary Camera, 2.10 MP Secondary
3G, WiFi 32 Internal Memory
32 GB Expandable Memory
2 GB RAM
3000 mAh, Li-Polymer battery

Sony Xperia Z Ultra
કિંમત- 32,990 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
6.40 Inch, 1080x1920 px display, LCD 179x92x6.50 mm Dimensions
212 grams Android v4.2 (Jelly Bean) Quad core 2200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA, NFC
16 GB Internal Memory, 64 GB Expandable
2 GB RAM
3050 mAh, Li-Ion battery

Samsung Galaxy Note 3 Neo
કિંમત- 38,890 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
5.5 Inch, 720x1280 px display, Super AMOLED 148.4x77.4x8.6 mm Dimensions
162.5 grams
Android v4.3 (Jelly Bean) Dual core
1700 MHz processor
8 MP Primary Camera, 1.9 MP Secondary
3G, WiFi
16 GB Internal Memory, 64 GB Expandable
2 GB RAM
3100 mAh, Li-Ion battery

Samsung Galaxy Note 3
કિંમત- 45,999 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
5.70 Inch, 1080x1920 px display, Super AMOLED 151.20x79.20x8.30 mm Android v4.3 (Jelly Bean) Quad core
1900 MHz processor
13 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi
64 GB Expandable
3 GB RAM
3200 mAh, Li-Ion battery

HTC One Dual
કિંમત- 41,620 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.7 Inch, 1080x1920 px display, S-LCD 3 137.4x68.2x9.30 mm Dimensions
143 grams Android v4.1.2 (Jelly Bean) Quad core 1700 MHz processor
4 MP Primary Camera, 2.1 MP Secondary
3G, WiFi, DLNA, NFC
64 GB Internal Memory
2 GB RAM
2300 mAh, Li-Polymer battery

Oppo N1
કિંમત- 37,990 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
5.9 Inch, 1080x1920 px display, IPS LCD 170.7x82.6x9 mm Dimensions
213 grams
Android v4.2 (Jelly Bean) Quad core 1700 MHz processor
13 MP Primary Camera, 13 MP Secondary
WiFi, DLNA, NFC
2 GB RAM
3160 mAh, Li-Ion battery
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
