કંઇક આ રીતે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ થયા કલરફુલ
એક સમય હતો જ્યારે માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ જ ખેંચવામાં આવતી હતી, પરંતુ હવે એ જ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફને તમે કલર પણ કરી શકો છો. પહેલાની તસવીરોને જોઇને તમે એજ વિચારતા હશો કે આસપાસનો માહોલ કેવો હશે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફમાં આપણે માત્ર એ જ સ્થળ જોઇ શકીએ છીએ, પરંતુ ત્યાં લાગેલા ફૂલ, રંગને અનુભવી શકતા નથી.
વિશ્વ ઇતિહાસ હજુ પણ આવી અનેક તસવીરોથી ભરેલો છે, જે આઝે પણ પણ પોતાના અતીતમાં છૂપાયેલા અનેક રંગોને દર્શાવે છે, આ તમામ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં રંગ ભરીને તમે એ સમયમાં મોજુદ રંગોને જોઇ શકો છો. અમે આજે તમને આવી જ કેટલીક તસવીરો દર્શાવીશું જે અસલમાં બ્લેક એન્ડ વ્હાઇટ છે, પરંતુ તેમને કલર ફોટોગ્રાફમાં બદલવામાં આવી છે, તો ચાલો તસવીરો થકી જોઇએ આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટને કલરિંગ.

અબ્રાહમ લિંકન
અબ્રાહમ લિંકનની તસવીરને કરવામાં આવી કલરિંગ

સેલ્ફ ઇમોલેશન થિક ક્વાંગ ડક
સેલ્ફ ઇમોલેશન થિક ક્વાંગ ડક તસવીરને તસવીરને કરવામાં આવી કલરિંગ

આઇંસ્ટાઇન
આઇંસ્ટાઇનની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર બની કલરિંગ

ચે ગ્વેરા
ચે ગ્વેરાની કલરિંગ તસવીર

એની ફ્રેંક
એની ફ્રેંકની બ્લેક એન્ડ વ્હાઇટ અને કલરિંગ તસવીર

ચાર્લી ચેપલિન
બ્લેક એન્ડ વ્હાઇટમાંથી બની ચાર્લી ચેપલિનની કલરિંગ તસવીર

અલફ્રેડ હિચકોક
અલફ્રેડ હિચકોકની કલરફુલ તસવીર

થિયોડોર રુસવેલ્ટ
થિયોડોર રુસવેલ્ટની બ્લેક એન્ડ વ્હાઇટ અને કલરિંગ તસવીર

ચાર્લી ડારવિન
ચાર્લી ડારવિનની કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર

વિક્ટ્રી ઓવર જાપાન ડે
વિક્ટ્રી ઓવર જાપાન ડેની કલરિંગ કરવામાં આવેલી તસવીર
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
