ગૂગલ હૈદરાબાદમાં ખોલશે નવું કેંપસ
ઇંટરનેટ કંપની ગૂગલની હૈદરાબાદમાં સ્થાઇ અને મોટું કેમ્પસ ખોલવાની યોજના છે, તે આના માટે ટૂંક સમયમાં તેલંગાણા સરકારની સાથે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરશે, તેલંગાણાના આઇટી, ઇલેક્ટ્રોનિક્સ સચિવ હરપ્રીત સિંહે આ જાણકારી આપી, જેમણે જણાવ્યું કે 'ગૂગલની સાથે સહમતી પત્ર પર હસ્તાક્ષર કરવાની સંભાવના છે, તેઓ હૈદરાબાદમાં પોતાનું કેંપસ સ્થાપિત કરી શકે છે.'

જોકે તેમણે આ અંગેની વધુ માહિતી આપી નહીં, તેમણે જણાવ્યું કે હૈદરાબાદને વાઇફાઇ શહેર બનાવવા માટે પ્રસ્તાવિત ઉપક્રમ માટે સિસ્કો, એરટેલ, વોડાફોન અને તાઇવાનની એક કંપનીએ રસ દાખવ્યો છે.












Click it and Unblock the Notifications
