કહ્યાં વગર વાંચો કોઇ બીજાના મેસેજીસને..
વર્તમાન સમયમાં એવી કેટલીક વસ્તુઓ સામે આવી રહી છેકે જે ભૂતકાળમાં ઘણી મુશ્કેલ લાગી રહી હતી. જી હા, તમે અમારી વાતથી સંમત થાવ કે ના થાવ પરંતુ આજે અમે તમને એક એવી એપ્લીકેશન અંગે જણાવવા જઇ રહ્યાં છીએ કે જે મુશ્કેલ કામને પણ સરળ બનાવી શકે છે. એટલે કે તમે આ એપ્લીકેશનની મદદથી કોઇ મિત્ર કે સાથીના મોબાઇલ પરની તમામ ચેટ વાંચી શકશો અને તે પણ તેને કહ્યાં વગર.
તમને જણાવી દઇએ કે મેક્સસ્પાઇ (maxspy) નામની મોબાઇલ એપ્લીકેશનને મોબાઇલમાં ડાઉનલોડ કરીને તમે કોઇને પણ કહ્યાં કે પૂછ્યા વગર તેના મોબાઇલની દરેક ચેટ, ફોટો, કૉલ, મેસેજ, GPS લોકેશન, અને ઇમેલ વગેરે પણ જાણી શકશો. ચાલો આ એપ્લીકેશનના કેટલાક મુખ્ય લાભ તમને જણાવી દઇએ.

ફેસબુક, વોટ્સઅપ અને યાહુના મેસેજ
આ એપની મદદથી તમે કોઇને પણ કહ્યાં વગર ફેસબુક, વોટ્સઅપ અને યાહુના મેસેજ જોઇ શકશો.

મોબાઇલ પર નજર
આ એપ્લીકેશનની મદદથી તમે બીજાના જ નહીં પણ પોતાના મોબાઇલ પર પણ નજર રાખી શકશો. એટલે કે બીજા મોબાઇલ પર તમને તમારા ફોનના તમામ અપડે્ટસ મળતા રહેશે.

બેકઅપમાં સહાયતા
આ એપ્લીકેશન તમને ફોટો, મેસેજ, ડેટા, અને ઇમેલ વગેરેનું બેકઅપ રાખવામાં પણ મદદરૂપ બનશે.

મોબાઇલ ટ્રેકીંગ
આ એપ્લીકેશન મોબાઇલ ખોવાઇ જવા પર મોબાઇલ ટ્રેકીંગમાં મદદરૂપ થશે. GPS દ્વારા તમે ખોવાયેલા મોબાઇલનું લોકેશન જાણી શકશો.

બાળકો પર નજર
આ એપ્લીકેશન મા-બાપને પોતાના બાળકો પર નજર રાખવામાં પણ મદદરૂપ બનશે.

કોલ ટ્રેક
આ એપ્લીકેશન તમને તમારા દરેક કોલને ટ્રેક કરવામાં મદદરૂપ થાય છે. જરૂરિયાત મુજબ તમે અજાણ્યા નંબરની ફરિયાદ પણ નોંધાવી શકો છો.

કોલ રેકોર્ડ
આ એપ્લીકેશન દ્વારા તમે કોલ રેકોર્ડ પણ કરી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
