કેવી રીતે કરવી બોયફ્રેન્ડના વોટ્સઅપ એકાઉન્ટની જાસુસી...
વોટ્સઅપ એક ફેમસ ચેટ મેસેન્જર છે જેના ધ્વારા તમે સરળતાથી એકબીજાને મેસેજ મોકલી શકો છે એટલું જ નહી પરંતુ તમે તેનો ઉપયોગ કોલ કરવા માટે પણ કરી શકો છો.
કેટલાક લોકોને બીજાના વોટ્સઅપ એકાઉન્ટ વિશે જાણવાની ખુબ આતુરતા હોઈ છે. કેટલીક વાર તો માં-બાપ પણ જાણવા માંગે છે કે તેમનો દીકરો રાત્રે મોડે સુધી કોની સાથે ચેટ કર્યા કરે છે.
જો તમે કોઈની પણ વોટ્સઅપ ડીટેલ વિશે જાણવા માંગો છો તો આ લેખ તમને ઉપયોગી થઇ શકે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કઈ રીતે બીજા વ્યક્તિના વોટ્સઅપ એકાઉન્ટની જાસુસી કરી શકાઈ. તો જાણો કઈ રીતે વોટ્સઅપ ડીટેલ મેળવી શકાઈ...

mSpy એપ્લીકેસન નો ઉપયોગ કરો
આ એપ્લીકેસનને ખાસ બીજાની વોટ્સઅપ ડીટેલ મેળવવા માટે બનાવવામાં આવી છે. આ એપ્લીકેસન ધ્વારા મેસેજ ટ્રેકિંગ, બ્રાઉઝીંગ હિસ્ટ્રી વગેરે જેવી માહિતી મેળવી શકાઈ છે.

ડાઉનલોડ કરો
mSpy એપ્લીકેસન પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

ઇન્સ્ટોલ
mSpy એપ્લીકેસન ઇન્સ્ટોલ થયા બાદ તે તમારા ફોનના દરેક ફીચર પર નજર રાખશે.

એકાઉન્ટ બનાવો
mSpy એપ્લીકેસન ઇન્સ્ટોલ થયા બાદ તેના પર તમારું એકાઉન્ટ બનાવો.

કિંમત
શરૂઆતના 7 દિવસ તમે આ એપ ફ્રી માં ઉપયોગ કરી શકો છો. પરંતુ 7 દિવસ બાદ તમારે પૈસા ચુકવવા પડશે.

ટાર્ગેટ
mSpy એપ્લીકેસન માં જે લોકોને તમે ટાર્ગેટ કરશો તેની ડીટેલ તમને મોકલી આપશે.

વોટ્સઅપની જાસુસી
આ રીતે તમે બીજાના ફોનની ડીટેલ તમારા ફોન પર જોઈ શકો છો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
