ભાગ-2: તો તમને પણ આવી તસવીર લેતા આવડવું જોઇએ..
સ્માર્ટફોન ફોટોગ્રાફીના શોખીન આપને દરેક સ્થળે મળી જશે, લોકોને પોતાના ફોનથી ફોટો પાડવાનો શોખ ખૂબ જ પહેલાથી રહ્યો છે. પછી ભલેને તે ફીચર ફોન હોય કે સ્માર્ટફોન, આજકાલ તો એવા સ્માર્ટફોન આવી રહ્યા છે જેમના કેમેરામાં માત્ર ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે પરંતુ તેમાં એવી ટેકનીક્સ પણ આપવામાં આવી છે જે ડિજિટલ કેમેરાને પણ ક્વોલિટીના મામલામાં માત આપી શકે.
ફોટોગ્રાફી કરવાના પોતાની જ કેટલીક રીતો હોય છે, દરેક ફોટોગ્રાફરની સેંસ અને એંગલ અલગ હોય છે. આપ સ્માર્ટફોનથી કોઇ તસવીર ખેંચી રહ્યા હોવ તો તેના માટે તેમાં આપવામાં આવેલી તમામ સેટિંગને પહેલાં ચેક કરી લો. ખાસ કરીને જ્યારે આપ કેમેરામાં ઓટો સેટિંગના સ્થાને મેન્યુઅલ સેટિંગનો ઉપયોગ કરી રહ્યા હોવ તો.
જો આપ સ્માર્ટફોનમાં આપવામાં આવેલ સેટિંગને યોગ્ય રીતે એડજસ્ટ કરતા શીખી ગયા તો તસવીર જોઇને તેને ઓળખવી મુશ્કેલ બની જશે કે તે મોબાઇલથી પાડેલી છે કે ડિજિટલ કેમેરાથી. નીચે આપવામાં આવેલ સ્લાઇડમાં અમે આપના માટે કેટલીંક આવી જ તસવીરો લઇને આપ્યા છીએ, જેને જોઇને આપને વિશ્વાસ નહીં થાય કે આ તસવીરો ડિજિટલ કેમેરાની છે કે મોબાઇલની...

Newton on Ayr
સ્માર્ટફોન- Samsung SGH-i900

Sat
સ્માર્ટ ફોન- Samsung SGH-i900

Untitled
સ્માર્ટ ફોન- iPhone 3G

Perfect Timing
સ્માર્ટ ફોન- IPhone

Shows me colours when there’s none to see
સ્માર્ટ ફોન- Sony Ericsson K810i

Winter in Stockholm
સ્માર્ટ ફોન - Sony Ericsson K810i

Trojan 200
સ્માર્ટ ફોન- Apple Iphone 5

The Fly & the Flower
સ્માર્ટ ફોન- Apple iPhone 4

Deception Fading
સ્માર્ટ ફોન- iPhone 3GS

Hello yellow
સ્માર્ટ ફોન- Apple iPhone

Sunrise On Cannock Chase
સ્માર્ટ ફોન- Sony Ericsson D750i

Sunrise On Cannock Chase
સ્માર્ટ ફોન- Sony Ericsson D750i

Black Ants Harvesting Nectar from a Yellow Flower
સ્માર્ટ ફોન- Samsung Galaxy S II

The sound of the waves
સ્માર્ટ ફોન- Samsung SGH-i900

Fada – Old Mill in November
સ્માર્ટ ફોન- Samsung SGH-i900

દરેકને નથી આવડતું સ્માર્ટફોનથી આવી તસવીર લેતા...!
દરેકને નથી આવડતું સ્માર્ટફોનથી આવી તસવીર લેતા...! તસવીરો જોવા માટે અત્રે ક્લિક કરો...
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
