Instant Camera : આ કેમેરામાં તાત્કાલિક મળશે પ્રિંન્ટ, કિંમત છે માત્ર આટલી

Instant Camera : ફોટો ક્લિક કરવા અને તેને પ્રિન્ટ કરાવવામાં ઘણી બધી પ્રક્રિયા છે, જે આ નાનકડો કેમેરો ચપટી વગાડતા કરી આપશે. આ ખૂબ જ પાવરફુલ કેમેરો કિંમતમાં પણ સસ્તો છે. જે માત્ર ઇયરબડ જેટલી કિંમતમાં ઉપલબ્ધ છે.

Instant Camera : સ્માર્ટફોનમાંથી ગમે તેટલા સારા ફોટા ક્લિક કરો, પરંતુ જ્યારે તેને પ્રિન્ટ કરાવવાની વાત આવે છે, ત્યારે તમારે સ્ટુડિયોમાં જવું જ પડશે. આવા કિસ્સામાં તમારો સમય વેડફાય છે, પરંતુ જો તમે સ્ટુડિયોમાં ગયા વગર ફોટો ક્લિક કરવા માંગતા હોવ તો હવે માર્કેટમાં ઇન્સ્ટન્ટ કેમેરાની સસ્તી રેન્જ પણ ઉપલબ્ધ છે, જે ખૂબ જ સારી રીતે કામ કરે છે.

શુ છે ઇન્સ્ટન્ટ પ્રિન્ટ કેમેરા શું છે

શુ છે ઇન્સ્ટન્ટ પ્રિન્ટ કેમેરા શું છે

અમે જે ખાસ કેમેરા વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે, FUJIFILM Instax Mini 9 Instant Camera, આ કેમેરાની ખાસવાત એ છે કે, તમે તેનાથી ક્લિક કરતાની સાથે જ ફોટો પ્રિન્ટ કરી શકો છો.

આ કેમેરો ફોટો પ્રિન્ટ કરીને આપવામાં ઘણો ઓછો સમય લે છે.પ્રિન્ટ કરાવવા માટે હવે તમારે સ્ટુડિયો કે પ્રિન્ટરની અલગથી જરૂર રહેશે નહીં.

તમે આ કેમેરાને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો. તે સામાન્ય ડીએસએલઆર કેમેરાથી અલગ દેખાય છે અને વજનમાં પણ ખૂબ જહળવા છે, તેથી મુસાફરી દરમિયાન તેને તમારી સાથે લઈ જવા ખૂબ જ સરળ રહે છે.

શું છે વિશેષતા

શું છે વિશેષતા

આ કેમેરામાં તમને પાવરફુલ બેટરી મળે છે અને તેની સાથે તમને આ કેમેરા વ્યુ ફાઈન્ડર સાથે મળે છે. જોકે, આની સાથે ફોટો ક્લિક કરવામાટે તમારે ખાસ પ્રકારના ફોટો પેપરનો ઉપયોગ કરવો પડશે.

આ કાગળ તરત જ ફોટા છાપે છે અને એક મિનિટ કરતા પણ ઓછો સમયલે છે. આ ફોટો પેપર એક સમયે 10 નકલો છાપવાની ક્ષમતા સાથે આવે છે.

શું છે કિંમત

શું છે કિંમત

આ કેમેરો ખુબ જ પાવરફુલ છે, જે તમને ઇન્સ્ટન ફોટા પ્રિન્ટ કરી આપે છે. જો આપણે તેની કિંમત વિશે વાત કરીએ તો તે રૂપિયા 3,999 નીકિંમતે બજારમાં ઉપલબ્ધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X