For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેનોવોએ લોન્ચ કર્યા લેટેસ્ટ પ્રોસેસર સાથે નવા લેપટોપ

|
Google Oneindia Gujarati News

લેનોવોએ પોતાની લેપટોપ આઇડિયા પેડ શ્રેણીને વધારતા કોર આઇ 5 અને આઇ 7 પ્રોસેસરવાળા નવા લેપટોપ લોન્ચ કર્યા છે. નવા લેપટોપમાં પાવરફુલ પ્રોસેસર, ગ્રાપિક સપોર્ટ અને સુપીરિયર ક્વોલિટીનો ઓડિયો સપોર્ટ આપવામાં આવ્યું છે. લેનોવો લેપટોપ ઉપરાંત હાલમાં જ સ્માર્ટફોન બજારમાં નવી વાઇબ જી સિરિઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. વાત કરીએ લેનોવો Z510 લેપટોપમાં આપવામાં આવેલ ફીચર પર, વિંડો 8.1 ઓએસ પર રન કરનાર નવા આઇડિયા પેડ સિરિઝના લેપટોપનું વજન 2.2 કિલો છે.

તેની ઓડિયો ક્વોલિટી શાનદાર છે તેના માટે લેપટોપમાં જેબીએલ સ્પીકર અને ડોલ્બી હોમ થિયેટર ઉપરાંત મલ્ટીપલ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. ઇંટેલની ચોથી પીઢી પ્રોસેસર પર રન કરનારા લેનોવો આઇડિયા પેડ Z510માં લેટેસ્ટ ગ્રાફિક કાર્ડ આપવામાં આવ્યું છે સાથે જ તેમાં લાગેલી બેટરી એક વાર ફુલ ચાર્જ થવા પર 6 કલાકની બેટરી બેકપ આપે છે. લેપટોપમાં એન્ટી ગ્લેયર એચડી લિડ સ્ક્રીન આપવામાં આવી છે. લેપટોપમાં ફાસ્ટ ટાઇપિંગ માટે એક્યૂટાઇપ કીબોર્ડ આપવામાં આવ્યું છે. જોવામાં તેની ડિજાઇન એવરેજ છે. ભારતીય બજારમાં લેનોવો Z510ને 52,954 રૂપિયામાં ઉતારવામાં આવ્યું છે.

લેપટોપમાં આપવામાં આવેલા ફીચર્સ પર એક નજર

ચોથી પેઢી ઇન્ટલ કોર આઇ5 અને આઇ7 પ્રોસેસર
વિંડો 8.1 ઓએસ
જેબીએલ સ્પીકર અને ડોલ્બી હોમ થિયેટર
ક્લસી બેકલિટ કિબોર્ડ
હાઇબ્રિડ 1 ટીબી એસએચડીડી સ્ટોરેજ, એનવીડિયા ગ્રાફિક કાર્ડ
15.6 ઇંચની લિડ ડિસ્પ્લે, 8 જીબી નેંડ ફ્લેશ
મલ્ટીટચ ટચ પેડ
1 મેગાપિક્સલ એચડી કેમેરા
એચડીએમઆઇ આઉટ પોર્ટ
2.0 યૂએસબી પોર્ટ, 3.0 યૂએસબી પોર્ટ, 2 ઇન 1 કાર્ડ રીડર
ઇંટીગેટેડ ડીવીડી રીડર અને રાઇટર

પોર્ટ

પોર્ટ

લેનોવો આઇડિયા પેડ Z510માં 2.0 યૂએસબી પોર્ટ, 3.0 યૂએસબી પોર્ટ, 2 ઇન 1 કાર્ડ રીડર પોર્ટ સપોર્ટ આપવામાં આવ્યું છે.

સ્ક્રીન

સ્ક્રીન

લેનોવો આઇડિયા પેડ Z510માં 15.6 ઇંચની લિડ ડિસ્પ્લે આપવામાં આવી છે, સાથે એન્ટી ગ્લેયર સ્ક્રીનની મદદથી યુઝરને વધારે સ્પષ્ટ વ્યૂ મળે છે.

અન્ય ફીચર

અન્ય ફીચર

લેપટોપમાં જેબીએલ સ્પીકર અને ડોલ્બી હોમ થિયેટર, ક્લાસી બેકલિટ કીબોર્ડ, હાઇબ્રિડ 1 ટીબી એસએચડીડી સ્ટોરેજ, એનવીડિયા ગ્રાફિક કાર્ડ લાગેલું છે.

પ્રોસેસર

પ્રોસેસર

આઇડિયા પેડના નવા લેપટોપમાં ચોથી પેઢી ઇન્ટેલ કોર આઇ5 અને આઇ7 પ્રોસેસર ઓપ્શન આપવામાં આવ્યું છે.

બેટરી

બેટરી

બેટરી એક વાર ફુલ ચાર્જ થવા પર 6 કલાકની બેટરી બેકપ આપે છે.

કિબોર્ડ

કિબોર્ડ

લેપટોપમાં ફાસ્ટ ટાઇપિંગ કરાવા માટે એક્યૂટાઇપ કિબોર્ડ આપવામાં આવ્યું છે.

કિંમત

કિંમત

ભારતીય બજારમાં લેનોવો જેડ 510ને 52,954 રૂપિયામાં ઉતારમાં આવ્યું છે.

English summary
Lenovo launches IdeaPad notebook, Z510 in India for Rs 52,954.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X