હવે રોબોટ ધોશે આપના ઘરના વાસણો પણ, જુઓ વીડિયો

શું આપ ઘરના કામકાજથી થાકી ગયા છો, તો ચિંતા ના કરો હવે રોબોટ તમારા ઘરકામમાં આપની મદદ કરશે. યુનિવર્સિટી ઓફ બર્મિઘમના વૈજ્ઞાનિકોએ બોરિસ નામનો રોબોટ બનાવ્યો છે, જે આપને અનિચ્છનિય સ્થિતિનો સામનો કરવાથી બચાવશે. રોબોટ શંકાસ્પદ વસ્તુઓનો પોતાના ચહેરા અને હાથ પર લાગેલા સેંસરના માધ્યમથી નિરિક્ષણ કરશે.

બીબીસીના જણાવ્યા અનુસાર માત્ર 10 સેકેંડમાં આ રોબોટ પોતાની પાંચ આંગળીઓથી સારી વસ્તુઓની પસંદગી સારી રીતે કરી શકશે. પછી તમામ અડચણોને દૂર કરીને તે વસ્તુ સુધી પહોંચીને તેને મેળવી લેશે.

આ રોબોટને બનાવનાર શોધકર્તા એન્જિનિયર મેક્સિન એડજિગબલે જણાવ્યું, 'જેવી આની નજર વસ્તુ પર પડેશે, તે તેને હાસલ કરી લેશે, આને ખાસ પ્રકારે ટ્રેઇન કરવામાં આવ્યો છે. બોરિસને ગયા સપ્તાહે બ્રિટિશ સાયન્સ ફેસ્ટિવલમાં લોન્ચ કરવામાં આવ્યો છે.'

જુઓ વીડિયો...

હવે રોબોટ ધોશે આપના ઘરના વાસણો પણ

વસ્તુઓની પસંદગી સારી રીતે કરી શકશે

વસ્તુઓની પસંદગી સારી રીતે કરી શકશે

બીબીસીના જણાવ્યા અનુસાર માત્ર 10 સેકેંડમાં આ રોબોટ પોતાની પાંચ આંગળીઓથી સારી વસ્તુઓની પસંદગી સારી રીતે કરી શકશે. પછી તમામ અડચણોને દૂર કરીને તે વસ્તુ સુધી પહોંચીને તેને મેળવી લેશે.

બોરિસ રોબોટ

બોરિસ રોબોટ

આ રોબોટને બનાવનાર શોધકર્તા એન્જિનિયર મેક્સિન એડજિગબલે જણાવ્યું, 'જેવી આની નજર વસ્તુ પર પડેશે, તે તેને હાસલ કરી લેશે, આને ખાસ પ્રકારે ટ્રેઇન કરવામાં આવ્યો છે. બોરિસને ગયા સપ્તાહે બ્રિટિશ સાયન્સ ફેસ્ટિવલમાં લોન્ચ કરવામાં આવ્યો છે.'

જુઓ વીડિયો

બોરીસ કેવી રીતે કામ કરે છે જુઓ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X