અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

રોબોટ વિશ્વમાં એક પછી એક ક્રાન્તિ આવી રહી છે, આવી જ એક ક્રાન્તિ જાપન સ્થિત હાઇટેક કંપની હિટાચી દ્વારા કરવામાં આવી છે. જાપાનની હાઇટેક કંપની હિટાચીએ એક એવો રોબોટ બનાવ્યો છે જે પોતાની જાતે રસ્તો શોધીને ચાલશે અને સાથોસાથ ફૂટપાથ પર ચાલી રહેલા લોકોને ઓળખીને જાતે જ એક ઉચિત અંતર જાળવશે.

હિટાચીએ જે રોબોટ બનાવ્યો છે, તેનાથી તમારી ઘણી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે, જો કે, હિટાચી હજુ પોતાના રોબોટને ટેસ્ટ કરવામાં લાગેલુ છે. કંપનીએ જણાવ્યા પ્રમાણે રોબોટ યાત્રીઓને જાતે જ તેમના સ્થાન પર છોડવાની સાથે તેમને સ્ટોપથી લઇ પણ જશે. આ ઉપરાંત રોબોટમાં અન્ય ઘણા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તો ચાલો તસવીરોના માધ્યમતી જાણીએ આ રોબોટમાં આપવામા આવેલા ફિચર્સ અંગે.

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

ઓટોમેટિક પિકઅપ એન્ડ ડ્રોપ ઓફ ફંક્શન

રોપ્ટિક્સ એક પ્રકારે પબ્લિક ટ્રાન્સપોર્ટનું કામ પણ કરે છે, તે તમને એક સ્થાનેથી બીજા સ્થાને છોડી શકે છે.

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

એક્ટિવ સસ્પેન્શન ફોર સ્ટેબલ મૂવમેન્ટ
રોપ્ટિક્સ નામના આ રોબોટમાં એક્ટિવ સસ્પેન્શન આપવામાં આવ્યા છે, જે રોબોટના વ્હીલને ઓટોમેટિક એડજેન્ટ કરી આપે છે એટલે કે તે ઉબડ-ખાબડ સ્થળોમાં પણ સેહલાયથી ચાલી શકે છે.

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

હાઇ આરટીકે જીપીએસ

રોપ્ટિક્સમાં સ્પેશિયલ જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે એક્યૂરેટ ડિસ્ટેન્સ અને 3 ડાયમેન્શલ ઇનવાયમેન્ટ ક્રિએટ કરે છે.

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

ગ્લોબલ પોજીશનિંગ સિસ્ટમ

ગ્લોબલ પોજીશનિંગ સિસ્ટમની મદદથી રોપ્ટિક્સ શહેરના રસ્તાઓને સહેલાયથી ઓળખી શકે છે, જેનાથી તમારે રસ્તો બતાવવાની કે પછી રોબોટમાં ફીડ કરવાની કોઇ જરૂરત નહીં પડે.

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

અનોખો છે મોબિલ્ટી રોબોટ, પોતાની જાતે રસ્તો શોધવામાં છે માહેર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X