10,000 રૂપિયામાં નોકિયા એક્સને ટક્કર આપશે આ 10 સ્માર્ટફોન

Posted By:
Subscribe to Oneindia News

નોકિયાની ઘટી રહેલી લોકપ્રિયતાને બચાવવામાં લૂમિયા વિંડો ફોન એક રાહત સમાન સાબિત થયું છે. મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2014 ટેક શો દરમિયાન નોકિયાએ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર રન કરનાર પોતાનો પહેલો સ્માર્ટફોન નોકિયા એક્સ લોન્ચ કર્યો હતો. અન્ય દેશોની સાથે ભારતીય બજારમાં પણ 10.000 રૂપિયાની આકર્ષક કિંમતમાં ઉપલબ્ધ છે, પરંતુ નોકિયાએ એ ના ભૂલવું જોઇએ કે ભારતમાં પહેલાથી જ નોકિયા એક્સથી ટક્કર લેવા માટે ઘણા અન્ય ઘરેલું બ્રાંડ્સના સ્માર્ટફોન ઉપલબ્ધ છે.

જેમાં માઇક્રોમેક્સ, ઇંટેક્સ નોકિયા એક્સની રેંજમાં સૌથી મોટા પ્રતિદ્વંધી સાબિત થઇ શકે છે. આવો જાણીએ તે સ્માર્ટફોન અંગે જે નોકિયા એક્સને મોટી ટક્કર આપશે.

કિંમત- 8,499 રૂપિયા

કિંમત- 8,499 રૂપિયા

4 inch IPS LCD capacitive touchscreen
Dual-SIM
Nokia X platform based on Android
1GHz dual core processor
3MP camera
4 GB Internal Memory
512MB RAM
Li-Ion 1500 mAh battery (BN-01)

કિંમત- 9,520 રૂપિયા

કિંમત- 9,520 રૂપિયા

4.0 Inch, 400x800 px display, TFT
Android v4.2 (Jelly Bean)
Dual core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
4 GB Internal Memory 64 GB Expandable Memory
768 MB RAM
1500 mAh, Li-Ion battery

કિંમત- 6,860 રૂપિયા

કિંમત- 6,860 રૂપિયા

4.0 Inch, 480x800 px display, TFT
Android v4.2.2 (Jelly Bean)
Dual core 1300 MHz processor
3.2 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
32 GB Expandable Memory
512 MB RAM
1300 mAh, Li-Ion battery

કિંમત- 9,890 રૂપિયા

કિંમત- 9,890 રૂપિયા

5.0 Inch, 480x854 px display, TFT
Android v4.2 (Jelly Bean) Quad core
1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
2.58 GB Internal Memory
32 GB Expandable Memory
512 MB RAM
4000 mAh, Li-Ion battery

કિંમત- 6,245 રૂપિયા

કિંમત- 6,245 રૂપિયા

4 Inch, 480x800 px display, TFT
Android v4.1 (Jelly Bean) 1000 MHz processor
Dual SIM
2 MP Primary Camera
WiFi
32 GB Expandable
512 MB RAM
1500 mAh, Li-Ion battery

કિંમત- 8,199 રૂપિયા

કિંમત- 8,199 રૂપિયા

5.0 Inch, 480x854 px display, LCD
Android v4.2 (Jelly Bean)
Dual core 1000 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
32 GB Expandable Memory
512 MB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 7,582 રૂપિયા

કિંમત- 7,582 રૂપિયા

4.5 Inch, 480x854 px display, IPS LCD
Android v4.2.2 (Jelly Bean) Quad core
1200 MHz processor
5 MP Primary Camera, 5 MP Secondary
3G, WiFi
1.5 GB Internal Memory
32 GB Expandable Memory
512 MB RAM
1800 mAh, Li-Ion battery

કિંમત- 9,999 રૂપિયા

કિંમત- 9,999 રૂપિયા

5.0 Inch, 960x540 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi
32 GB Expandable Memory
1 GB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 8,849 રૂપિયા

કિંમત- 8,849 રૂપિયા

5.50 Inch, 480x854 px display, TFT
Android v4.2.1 (Ice Cream Sandwich)
Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 0.30 MP Secondary
3G, WiFi
32 GB Expandable Memory
1 GB RAM
2250 mAh, Li-Ion battery

કિંમત- 8,900 રૂપિયા

કિંમત- 8,900 રૂપિયા

4.5 Inch, 480x854 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
4 GB Internal Memory
32 GB Expandable Memory
1 GB RAM
1800 mAh, Li-Ion battery

કિંમત- 8,717 રૂપિયા

કિંમત- 8,717 રૂપિયા

4.5 Inch, 480x854 px display, TFT
Android v4.2.2 (Jelly Bean) OS
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
WiFi 1.74 GB Internal Memory
32 GB Expandable Memory
512 MB RAM
1750 mAh, Li-Ion battery

English summary
Nokia X Dual SIM vs Top 10 Android Dual SIM Smartphones Under Rs 10,000.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.