For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલો, હવે પેન્ટ ચાર્જ કરશે તમારો મોબાઇલ

|
Google Oneindia Gujarati News

વૈજ્ઞાનિકોએ એક એવું શાર્ટ બનાવ્યું છે જે એનર્જી અથવા ઉર્જાને એક સ્થાને સ્ટોર કરી શકે છે, તેની ઉર્જાથી તમે તમારો ફોન ચાર્જ કરી શકો છો. સાધારણ રીતે એક વ્યક્તિ પાવર શાર્ટ પહેરે છે તો તે દિવસ દરમિયાન એટલી ઉર્જા એકઠી કરી લેશે કે, જેનાથી તમે તમારો સ્માર્ટફોન ચાર્જ કરી શકો.

આ અનોખા શાર્ટમાં એક ફેબરિક આપવામાં આવ્યા છે, જે ચાલતી વખતે દરમિયાન નિકળતી ઉર્જાને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં બદલી નાંખે છે. જેમાં તમે બાદમાં તમારા ફોનને ચાર્જ કરી શકો છો.

શાર્ટ ઉપરાંત વૈનાજ્ઞિકોએ એક સ્પીલિંગ બેગ પણ બનાવી છે, જે તમારા સ્માર્ટફોનને ચાર્જ કરશે, એ પણ સુતી વખતે, જો તમે આ સ્પીલિંગ બેગમાં 8 કલાક ઉંઘ લો છો તો દિવસ દરમિયાન તમારો મોબાઇલ ચાર્જ કરી શકો છો.

પાવર શાર્ટ

પાવર શાર્ટ

વૈજ્ઞાનિકો અનુસાર આ શાર્ટને પહેરવાથી જ એનર્જી ક્રિએટ થવા લાગે છે જે એક સ્થળે સ્ટોર પણ થાય છે.

ફાઇબરનો પ્રયોગ

ફાઇબરનો પ્રયોગ

એનર્જી ક્રિએટ કરવા માટે શાર્ટમાં એવા ફાઇબરનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ચાલતી વખતે ઉતપન્ન થતી ઉર્જાને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં બદલી નાખે છે.

સ્લીપિંગ બેગ

સ્લીપિંગ બેગ

શાર્ટ ઉપરાંતા વૈજ્ઞાનિકો એ એક સ્લીપિંગ બેગ પણ તૈયાર કરી છે, જેમાં ઉંઘવાથી તમે તમારો ફોન ચાર્જ કરી શકો છો.

English summary
now charge mobile phone with your shorts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X