For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo : હવે ટેબલેટને વાળીને ખિસ્સામાં મૂકી શકાશે

|
Google Oneindia Gujarati News

આપને ગેજેટ્સનો શોખ હોય અને નવી ટેક્નોલોજી ટ્રાય કરવામાં આનંદ આવતો હોય તો આપના માટે ખૂબ મોટા ન્યુઝ છે. જી હા. ટેકનોલોજી ક્ષેત્રમાં ક્રાંતિ કહી શકાય એવું ટેબલેટ એક સાયન્ટિસ્ટ ડેવલપ કરી રહ્યા છે. આ ટેબલેટ કાગળ જેટલું પાતળું છે. તેને પ્રારંભિક ધોરણે 'પેપર ટેબલેટ' નામ આપવામાં આવ્યું છે. આ પેપર ટેબલેટમાં 'ઇલેક્ટ્રોફોરેટિક ડિસપ્લે'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાબતને સરળ શબ્દોમાં સમજાવી દઇએ તો આ ટેબલેટ ડિજિટલ પેપરમાંથી બનાવેલું છે. આ ટેકનોલોજીનું પરિક્ષણ ચાલી રહ્યું છે. આ ટેકનોલોજી માર્કેટમાં આવશે ત્યારે તમે તમારા ટેબલેટને ફોલ્ડ કરી એટલે કે ગડીવાળીને ખિસ્સામાં સરકાવી શકશો. આ ટેકનોલોજીનો ફાયદો એ છે કે તે બિઝનેસ ક્લાસ જીવનશૈલીને ધ્યાનમાં રાખીને વજનમાં હલકું અને વધારે મોબિલિટી ધરાવતું તૈયાર કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં જે પેપર ટેબલેટનું પરિક્ષણ ચાલી રહ્યું છે તેના ટેકનિકલ સ્પેસિફિકેશન્સ અને ખાસિયતો આવો જાણીએ...

પેપર ટેબલેટની જાડાઇ

પેપર ટેબલેટની જાડાઇ
- પેપર ટેબ 0.4 મિમી જાડું છે
- આઇપેડ મિનિ 7.2 મિમી જાડાઇ ધરાવે છે, તેની સરખામણીએ પેપર ટેબલેટ 1/18 ગણું પાતળું છે.

પેપર ટેબલેટની ક્લેરિટી

પેપર ટેબલેટની ક્લેરિટી
- બ્રિટિશ સાયન્ટિસ્ટે 10.7 ઇંચની હાઇ રિઝોલ્યુશન સ્ક્રીન તૈયાર કરી છે
- આ પેપર ટેબલેટની ક્લેરિટી મોટા ભાગે કિંડલ પેપરવાઇટ ટેબલેટ જેવી હશે
- 264 પિક્સલ / પ્રતિ ઇંચની ક્લેરિટી ધરાવતા આઇપેડ મિનિની સરખામણીએ તેની ગુણવત્તા હલકી હશે

પેપર ટેબલેટ કેવી રીતે કામ કરશે

પેપર ટેબલેટ કેવી રીતે કામ કરશે
- આ પેપર ટેબલેટ આપના હજારો ડોક્યુમેન્ટસનો સંગ્રહ કરવાની સાથે તેને ડિસ્પ્લે પણ કરશે. ડોક્યુમેન્ટ્સને થમ્બનેલના શેપમાં હશે, તેને ટચ કરતા જ તે ફુલ સ્ક્રીનમાં જોઇ શકાશે. ટેબલેટની કિનારને દબાવીને ઉપર નીચે કરતા ડોક્યુમેન્ટને સ્ક્રોલ કરી શકાશે.

પેપર ટેબલેટની બેટરી લાઇફ

પેપર ટેબલેટની બેટરી લાઇફ
- પેપર ટેબલેટની એક ખાસિયત એ છે કે તે સિંગલ પેજનું હોય ત્યાં સુધી બેટરીનો ઉપયોગ કરતું નથી. જેથી એક વાર ફુલ ચાર્જ કરો તો અઠવાડિયાઓ સુધી તેને ચલાવી શકાય છે.

પેપર ટેબલેટનું સીપીયુ (પ્રોસેસર)

પેપર ટેબલેટનું સીપીયુ (પ્રોસેસર)
આ ટેબલેટ ઇન્ટેલ કોર આઇ 5 પ્રોસેસર પર કામ કરશે. એટલે કે તે આપની તમામ ફાઇલ ક્લાઉડમાં સેવ કરી શકશે.

પેપર ટેબલેટની કિંમત

પેપર ટેબલેટની કિંમત
પેપર ટેબલેટની શોધ કરનારા સાયન્ટિસ્ટ રોયલ વર્ટિગલનું કહેવું છે કે બજારમાં સ્પર્ધા ઉભી કરવા માટે તેની કિંમત પ્રતિ ટેબલેટ 20 ડૉલર જેટલી નીચી લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે આ સપનું પૂરું કરવા માટે તેમને વધારે રિસર્ચની જરૂર છે અને તેના માટે મોટું ફંડ જોઇશે.

પેપર ટેબલેટનું ભવિષ્ય કેવું છે

પેપર ટેબલેટનું ભવિષ્ય કેવું છે
પેપર ટેબલેટ એ લોકોને નિરાશ કરી શકે છે જેમને ગેમ્સ રમવા કે મૂવી જોવા માટે ઉપયોગમાં લેવા ઇચ્છતા હોય. એક્સપર્ટ્સનું માનવું છે કે મનોરંજનના પાસેથી અલગ દ્રષ્ટિએ જોઇએ તો બિઝનેસ માર્કેટ માટે તે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

પેપર ટેબલેટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ

પેપર ટેબલેટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ

ડોક્યુમેન્ટ્સ માટે વધારે ઉપયોગી

ડોક્યુમેન્ટ્સ માટે વધારે ઉપયોગી

વધારે ફ્લેક્સિબિલિટીથી કામ વધારે સરળ

વધારે ફ્લેક્સિબિલિટીથી કામ વધારે સરળ

પેપર ટેબલેટ બિઝનેસ ક્લાસને વધારે ઉપયોગી

પેપર ટેબલેટ બિઝનેસ ક્લાસને વધારે ઉપયોગી

પેપર ટેબલેટની જાડાઇ
- પેપર ટેબ 0.4 મિમી જાડું છે
- આઇપેડ મિનિ 7.2 મિમી જાડાઇ ધરાવે છે, તેની સરખામણીએ પેપર ટેબલેટ 1/18 ગણું પાતળું છે.

પેપર ટેબલેટની ક્લેરિટી
- બ્રિટિશ સાયન્ટિસ્ટે 10.7 ઇંચની હાઇ રિઝોલ્યુશન સ્ક્રીન તૈયાર કરી છે
- આ પેપર ટેબલેટની ક્લેરિટી મોટા ભાગે કિંડલ પેપરવાઇટ ટેબલેટ જેવી હશે
- 264 પિક્સલ / પ્રતિ ઇંચની ક્લેરિટી ધરાવતા આઇપેડ મિનિની સરખામણીએ તેની ગુણવત્તા હલકી હશે

પેપર ટેબલેટ કેવી રીતે કામ કરશે
- આ પેપર ટેબલેટ આપના હજારો ડોક્યુમેન્ટસનો સંગ્રહ કરવાની સાથે તેને ડિસ્પ્લે પણ કરશે. ડોક્યુમેન્ટ્સને થમ્બનેલના શેપમાં હશે, તેને ટચ કરતા જ તે ફુલ સ્ક્રીનમાં જોઇ શકાશે. ટેબલેટની કિનારને દબાવીને ઉપર નીચે કરતા ડોક્યુમેન્ટને સ્ક્રોલ કરી શકાશે.

પેપર ટેબલેટની બેટરી લાઇફ
- પેપર ટેબલેટની એક ખાસિયત એ છે કે તે સિંગલ પેજનું હોય ત્યાં સુધી બેટરીનો ઉપયોગ કરતું નથી. જેથી એક વાર ફુલ ચાર્જ કરો તો અઠવાડિયાઓ સુધી તેને ચલાવી શકાય છે.

પેપર ટેબલેટનું સીપીયુ (પ્રોસેસર)
આ ટેબલેટ ઇન્ટેલ કોર આઇ 5 પ્રોસેસર પર કામ કરશે. એટલે કે તે આપની તમામ ફાઇલ ક્લાઉડમાં સેવ કરી શકશે.

પેપર ટેબલેટની કિંમત
પેપર ટેબલેટની શોધ કરનારા સાયન્ટિસ્ટ રોયલ વર્ટિગલનું કહેવું છે કે બજારમાં સ્પર્ધા ઉભી કરવા માટે તેની કિંમત પ્રતિ ટેબલેટ 20 ડૉલર જેટલી નીચી લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે આ સપનું પૂરું કરવા માટે તેમને વધારે રિસર્ચની જરૂર છે અને તેના માટે મોટું ફંડ જોઇશે.

પેપર ટેબલેટનું ભવિષ્ય કેવું છે
પેપર ટેબલેટ એ લોકોને નિરાશ કરી શકે છે જેમને ગેમ્સ રમવા કે મૂવી જોવા માટે ઉપયોગમાં લેવા ઇચ્છતા હોય. એક્સપર્ટ્સનું માનવું છે કે મનોરંજનના પાસેથી અલગ દ્રષ્ટિએ જોઇએ તો બિઝનેસ માર્કેટ માટે તે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

English summary
Photo : Tablet can be folded and put in pocket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X