ખાવાનુ સપ્લાય કરનારી સીમલેસ કંપનીની ઓફિસ
અત્યારસુધી આપણે આઇટી ક્ષેત્રની, ઓટો ક્ષેત્રની અને અન્ય બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓની હેડ ઓફિસને તસવીરોમાં જોઇ હતી. આજે એ જ શ્રેણીમાં અમે ફૂડ ક્ષેત્ર સાથે જોડાયેલી એક કંપનીની ઓફિસ અંગે જણાવી રહ્યાં છીએ, જે તેની સિસ્ટમ માટે જાણીતી છે.
ન્યુયોર્કની જાણીતી સીમલેસનું નામ એ કંપનીઓમાં સામેલ છે, જે તેના સમય અને તેની સારી સિસ્ટમ માટે જાણીતી છે. સીમલેસ ફૂડ અને ડિલિવરી બેસ્ડ કંપની છે, જેની હેડ ઓફિસ ન્યૂયોર્કમાં છે. સીમલેસની ઓફિસ દેખાવે જેટલી બહારથી શાનદાર છે, તેટલી જ શાનદાર અંદરથી પણ ખુબસુરત છે. ઓફિસમાં કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ આપી છે, જેમ કે મિની કિચન, ડાયનિંગ એરિયા. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ શાનદાર ઓફિસને.

Click it and Unblock the Notifications