Best 5G Smartphones Under 15000 : આ છે 15 હજાર કરતા ઓછી કિંમના 5G સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ
Best 5G Smartphones Under 15000 : આજે સ્માર્ટફોન દરેકના જીવનનો એક હિસ્સો બની ગયો છે. જે કારણે દરેક કંપનીઓ પણ નવા નવા ફીચર્સ સાથે સ્માર્ટફોન્સ લોંચ કરતી રહે છે.
આવામાં ઘણા લોકો એવા હોય છે, જેઓને સારો સ્માર્ટફોન ખરીદવો હોય છે, પણ પુરતુ બજેટ હોતું નથી. આવામાં આજે આ અહેવાલમાં એવા છ 5G સ્માર્ટફોન્સ વિશે જાણીશું, જેની કિંમત 15 હજાર કરતા ઓછી છે.

Samsung Galaxy F14 5G - આ સ્માર્ટફોન રૂપિયા 14,490ની પ્રારંભિક કિંમતે વેચાય છે. આ સ્માર્ટફોનમાં 6.6 ડિસ્પ્લે લગાવવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 13 પર કામ કરી રહ્યો છે. મુખ્ય ફિચર્સ વિશે વાત કરીએ તો, Galaxy F14 5Gમાં 50MP + 2MP કેમેરા, Exynos 1330 અને 6000mAh બેટરી સાથે આવે છે.
Redmi 11 Prime 5G - આ સ્માર્ટફોન 13,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. તેની મુખ્ય ફીચર્સ વિશે વાત કરીએ તો, તે 6.58-ઇંચ ડિસ્પ્લે, Android 12, 50MP+2MP કેમેરા, ડાયમેન્સિટી 700 અને 5000mAh બેટરી સાથે આવે છે.
Samsung Galaxy M13 5G - આ સ્માર્ટફોન 11,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. મેઇન ફીચર્સ વિશે વાત કરીએ તો, Samsung Galaxy M13 5G 6.6-ઇંચ ડિસ્પ્લે, Android 12, 50MP+5MP+2MP કેમેરા, Exynos 850 અને 6000mAh બેટરી સાથે આવે છે.
Realme 9i 5G - આ સ્માર્ટફોન 14,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. Realme 9i 5G ની મેઇન ફીચર્સ વિશે વાત કરીએ તો, તે 6.6-ઇંચ ડિસ્પ્લે, Android 12, 108MP+2MP કેમેરા, ડાયમેન્સિટી 810 અને 5000mAh બેટરી સાથે ઉપલબ્ધ છે.
Samsung Galaxy F23 5G - આ સ્માર્ટફોન 14,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોન 6.6 ઇંચ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 750G, 50MP+8MP+2MP કેમેરા અને 5000mAh બેટરી સાથે ઉપલબ્ધ છે.
Infinix Note 12 5G - આ સ્માર્ટફોન રૂપિયા 14,999ની શરૂઆતની કિંમતે પણ ઉપલબ્ધ છે. તેની મેઇન ફીચર્સ વિશે વાત કરીએ તો, તે 6.7 ઇંચ ડિસ્પ્લે, Android 12, 50MP+2MP કેમેરા, ડાયમેન્સિટી 810 અને 5000mAh બેટરી સાથે આવે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
