2 જીબી કરતા પણ વધુ રેમ ધરાવતા સ્માર્ટફોન
સ્માર્ટફોન ટેક્નોલોજી ઘણી જ ઝડપથી આગળ વધી રહી છે. વિશ્વમાં કર્વ્ડ ડિસપ્લે ફિચરિંગ સ્માર્ટફોન ગેલેક્સી ફોન સેમસંગ દ્વારા માર્કેટમાં મુકવામાં આવ્યો છે, તો બીજી તરફ એલજી દ્વારા પણ એવો જ એક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેને જી ફ્લેક્સ નામ આપવામાં આવ્યું છે. ભારતીય મોબાઇલ બજાર હોય કે વિશ્વ મોબાઇલ માર્કેટ, સતત એકથી એક ચઢિયાતા સ્માર્ટફોન અને અન્ય મોબાઇલ ફોન માર્કેટમાં લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. સ્માર્ટફોનની વાત કરીએ તો કેટલાક સ્માર્ટફોનમાં પ્રોસેસર શાનદાર આપવામાં આવ્યું હોય છે, તો કેટલાક મોબાઇલમાં રેમ સારી એવી આપવામાં આવે છે.
કેટલાક મોબાઇલમાં સાઉન્ડ અને વીડિયો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હોય છે, તો કેટલાક સ્માર્ટફોનમાં કેમેરા પર વિશેષ કામ કરવામાં આવ્યું હોય છે. જો કે, આ જે અમે અહીં કેટલાક એવા સ્માર્ટફોન અંગે વાત કરી રહ્યાં છીએ જેમાં 2 જીબી અને તેના કરતા વધારે રેમ આપવામાં આવી છે અને આ તમામ સ્માર્ટફોન ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ સ્માર્ટફોનને.

Samsung Galaxy Note 3
સ્ક્રીનઃ- 5.7 સુપર એમોલેડ કેપેસેટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- 4.3 જેલીબીન
પ્રોસેસરઃ- 1.9 ગીગાહર્ટ્ઝ ઓક્ટાકોર પ્રોસેસર
રેમઃ- 3 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી સ્ટોરેજ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3200 એમએએચ બેટરી

Sony Xperia Z1
સ્ક્રીનઃ- 5 ઇન્ચ સ્ક્રેચ રેઝિસ્ટેન્ટ એલસીડી સ્ક્રીન
ઓએસઃ- 4.2.2 જેલીબીન
ઓએસઃ- 2200 મેગાહર્ટ્ઝ ક્વોડકોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 20.7 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

Google Nexus 5
સ્ક્રીનઃ- 4.95 ઇન્ચ ફુલ એચડી આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.4 કિટકેટ
પ્રોસેસરઃ- 2.26 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ બેટરી

Samsung Galaxy S4
સ્ક્રીનઃ- 4.99 ઇન્ચ સુપર એમોલેડ ડિસપ્લે, ગોરિલા ગ્લાસ
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર
રેમઃ- 2 જીબી
મેમરીઃ- 16 જીબી સ્ટોરેજ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2600 એમએએચ બેટરી

Lenovo K900
સ્ક્રીનઃ- 5.5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ડિસપ્લે
ઓએસઃ- 4.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 2 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3500 એમએએચ બેટરી

LG G2
સ્ક્રીનઃ- 5.2 ઇન્ચ ફુલ એચડી આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.26 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 અને 32 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

ZOPO ZP980
સ્ક્રીનઃ- 5 ઇન્ચ ફૂલ એચડી આઇપીએસ ટીએફટી ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Huawei Ascend P6
સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ એચડી ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમેરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

Gionee Elife E6
સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ એચડી ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમેરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

Nokia Lumia 1520
સ્ક્રીનઃ- 6 ઇન્ચ ફુલ એચડી એલસીડી ડિસપ્લે
ઓએસઃ- વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 2.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 20 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3400 એમએએચ બેટરી












Click it and Unblock the Notifications
