For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 સ્માર્ટફોન જે ટૂંક સમયમાં ભારતીય બજારમાં મચાવશે ધૂમ

|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોન ઇન્ડિયન માર્કેટમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે તેમની ગતિને જોતા ઘણી મોટી ચાઇનીઝ કંપનીઓ પણ બજારમાં પોતાનું હેંડસેટ લોન્ચ કરી રહી છે, તેનાથી માત્ર મોબાઇ ફોનની વચ્ચે સ્પર્ધા વધી ગઇ છે પરંતુ ગ્રાહકોને ઓછી કિંમતમાં લેટેસ્ટ ટેકનોલોજી પણ મળવા લાગી છે.

જો ભારતમાં હાલના કેટલાંક ચાઇનીઝ કંપનીઓ પર નજર નાખવામાં આવે, જેણે હાલમાં જ પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે અથવા જે લોન્ચ કરવાની છે તેમાં ઓપ્પો, જિયોમી, વન પ્લસનો સમાવેશ થાય છે. હિન્દી ગિઝબોટ આજે આપના માટે કેટલાંક એવા હેંડસેટ લાવી છે જે બજારમાં આવી ચૂક્યા છે અથવા તો થોડા સમય બાદ લોન્ચ થવાના છે.

જુઓ કયા 10 સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતીય બજારમાં મચાવવાના છે ધૂમ...

સોની એક્સપીરિયા સી 3

સોની એક્સપીરિયા સી 3

  • 5.5 ઇંચની 720x1280 પિક્સલ સપોર્ટ એલસીડી સ્ક્રીન
  • એંડ્રોઇડ 4.4.2 કિટકેટ ઓએસ
  • ક્વાડ કોર 1200 મેગાહર્ટ પ્રોસેસર
  • 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગાપિક્સલ સેકેંડરી કેમેરો
  • 3જી, વાઇફાઇ, ડીએલએનએ, એનએફસી
  • 8 જીબી ઇંટરનલ મેમરી, 32 જીબી એક્સપેંડેબલ મેમરી
  • 1 જીબી રેમ
  • 2500 એમએએચ બેટરી
સેમસંગ ગેલેક્સી એસ 5 મિની

સેમસંગ ગેલેક્સી એસ 5 મિની

  • 4.5 ઇંચની સુપર એમોલ્ડ સ્ક્રીન
  • એડ્રોઇડ કિટકેટ ઓએસ
  • 8 મેગાપિક્સલ કેમેરા, 2.1 મેગાપિક્સલ સેકેંડરી કેમેરા
  • 3જી, વાઇફાઇ, ડીએલએનએ, એનએફસી
  • 16 જીબી ઇંટરનલ મેમરી, 64 જીબી એક્સપેંડેબલ મેમરી
  • 1.5 જીબી રેમ
  • 2100 એમએએચ બેટરી
નોકિયા એક્સ 2

નોકિયા એક્સ 2

  • 4.3 ઇંચની 480x800 પિક્સલ એલસીડી સ્ક્રીન
  • એંડ્રોઇડ ઓએસ ડ્યુઅલ કોર
  • 1200 મેગાહર્ટ પ્રોસેસર
  • 5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગાપિક્સલ સેકેંડરી કેમેરા
  • ડ્યુઅલ સિમ, 3જી, વાઇફાઇ
  • 4 જીબી ઇંટરનલ મેમરી, 32 જીબી એક્સપેંડેબલ મેમરી
ઓપ્પો ફાઇંડ 7

ઓપ્પો ફાઇંડ 7

  • 5.5 ઇંચની 1440x2560 રિઝોલ્યુશન સપોર્ટ આઇપીએસ એલસીડી સ્ક્રીન
  • એંડ્રોઇડ 4.3 જેલીબીન ઓએસ ક્વાડ કોર
  • 2500 મેગાહર્ટ પ્રોસેસર
  • 13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગાપિક્સલ સેકેંડરી કેમેરા
  • 3જી, વાઇફાઇ, ડીએલએનએ, એનએફસી
  • 32 જીબી ઇંટરનલ મેમરી, 128 જીબી એક્સપેંડેબલ મેમરી
  • 3 જીબી રેમ
  • 3000 એમએએચ લાઇપૉલિમર બેટરી
હુવાવે એસેંડ પી 7

હુવાવે એસેંડ પી 7

  • 5.0 ઇંચની 1080x1920 પિક્સલ રિઝોલ્યુશન આઇપીએસ એલસીડી
  • એંડ્રોઇડ 4.4.2 કિટકેટ ઓએસ ક્વાડ કોર
  • 1800 મેગાહર્ટ પ્રોસેસર 13 મેગાહર્ટસ પ્રોસેસર
  • 13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ સેકેંડરી કેમેરા
  • 3જી, વાઇફાઇ, ડીએલએનએ, એનએફસી, ડ્યુઅલ સિમ
  • 16 જીબી ઇંટરનલ મેમરી, 64 જીબી એક્સપેંડેબલ મેમરી
  • 2 જીબી રેમ
  • 2500 એમએએચ લાઇપૉલિમર બેટરી
સેમસંગ ગેલેક્સી કોર લાઇટ

સેમસંગ ગેલેક્સી કોર લાઇટ

  • 4.7 ઇંચની 480x800 એલસીડી સ્ક્રીન
  • એંડ્રોઇડ 4.3 જેલીબીન ઓએસ ક્વાડ કોર
  • 1200 મેગાહર્ટ પ્રોસેસર 5 મેગાફિક્સલ પ્રાઇમરી
  • કેમેરો 3જી, વાઇફાઇ, એનએફસી
  • 8 જીબી ઇંટરનલ મેમરી, 64 જીબી એક્સપેંડેબલ મેમરી
  • 1 જીબી રેમ
  • 2000 એમએએસ બેટરી
સેમસંગ જેડ

સેમસંગ જેડ

  • 4.8 ઇંચની 480x800 આઇપીએસ એલસીડી સ્ક્રીન
  • 2300 મેગાહર્ટ્સ પ્રોસેસર
  • 8 મેગા પ્રાઇમરી કેમેરો, 2.1 મેગાપિક્સલ સેકેંડરી કેમેરા
  • 16 જીબી ઇંટરનલ મેમોરી, 64 જીબી એક્સપેંડેબલ
  • 2 જીબી રેમ
  • 2600 એમએએચ લિયોન બેટરી આપશે.
એલજી એલ 65

એલજી એલ 65

4.3 ઇંચની 480x800 આઇપીએસ એલસીડી સ્ક્રીન
એંડ્રોઇડ 4.4 કિટકેટ ઓએસ ડ્યુઅલ કોર
1200 મેગાહર્ટ પ્રોસેસર
5 મેગા પ્રાઇમરી કેમેરો, 0.3 મેગાપિક્સલ સેકેંડરી કેમેરા
3જી, વાઇફાઇ
4 જીબી ઇંટરનલ મેમરી, 32 જીબી એક્સપેંડેબલ મેમરી
1 જીબી રેમ
2100 એમએએચ લિયોન બેટરી

જેડટીઇ નૂબિયા જેડ 7

જેડટીઇ નૂબિયા જેડ 7

  • 5.5 ઇંચની 1440x2560 એલસીડી સ્ક્રીન
  • એંડ્રોઇડ 4.4.2 કિટકેટ ઓએસ
  • 13 મેગા પ્રાઇમરી કેમેરો, 5 મેગાપિક્સલ સેકેંડરી કેમેરા
  • 3જી, વાઇફાઇ, ડીએલએનએ, એનએફસી, ડ્યુઅલ સિમ
  • 32 જીબી ઇંટરનલ મેમોરી
  • 3 જીબી રેમ
  • 3000 એમએએચ લિયોન બેટરી
એલ જી 3 મિનિ

એલ જી 3 મિનિ

  • 5.0 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન
  • એંડ્રોઇડ 4.4.2 કિટકેટ ક્વાડ કોર
  • 1200 મેગાહર્ટ પ્રોસેસર
  • 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગાપિક્સલ સેકેંડરી કેમેરા
  • 1 જીબી રેમ
  • 2540 એમએએચ લિયોન બેટરી

English summary
Smartphone market in India has been growing in a massive scale and according to research firm Gartner, the number of mobile connections in India is expected to grow by 8% to touch 815 million this year, even as the market is expected to remain at almost the same level as last year - at $19.2 billion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X