નોકિયાના 5 ફિચર ફોન, કિંમત 5 હજારથી ઓછી
નોકિયા હંમેશાથી બજેટ ફિચર હેન્ડસેટમાં નંબર વન રહ્યું છે, નોકિયા હંમેશા સામાન્ય ગ્રાહકને ધ્યાનમાં રાખીને વધુ ફિચર્સ સાથે પોતાના ફોન રજૂ કરવા માટે જાણીતું છે અને તેના કારણે જ તેની લોકપ્રિયતા હજુ પણ એવી જ છે. હા છેલ્લા કેટલાક વર્ષોમાં નોકિયા હાઇઇન્ડ સેગમેંટમાં સેમસંગથી ઘણું પાછળ રહી ગયું પરંતુ ભારતમાં હજુ પણ ઉપભોક્તાઓના દિલોમાં નોકિયાનો ભરોસો છે.
નોકિયા હવે પોતાના સેગમેંટમાં ધીરે-ધીરે વિન્ડો ફોનને સામેલ કરી રહ્યું છે, પરંતુ લોકપ્રિયતામાં આવે તો નોકિયાની આશા શ્રેણીને ઘણી જ પસંદ કરવામાં આવે છે.આ વખતે અમે 5 એવા નોકિયા ફિચર ફોનની યાદી લાવ્યા છે, જેની કિંમત 5000ની અંદર છે, જેમાં નોકિયા આશા 305, આશા 206, એક્સ 2, સી 2 અને નોકિયા 112 સામેલ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ ફોનને અને જાણીએ તેના ફિચર્સ.

નોકિયા આશા 305
સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 3 ઇન્ચ ટીએફટી ટચસ્ક્રિન, 240 x 400 રિઝોલ્યુશન
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 2 જીબી, 10 એમબી, 64 એમબી રોમ, 32 એમબી રેમ
કેમરાઃ- 2 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા

નોકિયા આશા 206
ડિસ્પ્લેઃ- 2.4 ઇન્ચ ટીએફટી સ્ક્રિન, 240 x 320 રિઝોલ્યુશન
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 60 એમબી
કેમરાઃ- 1.3 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1100એમએએચ

નોકિયા એક્સ2-02
સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 2.2 ઇન્ચ ટીએફટી સ્ક્રિન, 240 x 320 રિઝોલ્યુશન
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 160 એમબી, 64 એમબી રોમ,32 એમબી રેમ
કેમરાઃ- 2 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1020 એમએએચ

નોકિયા સી 2-01
ડિસ્પ્લેઃ- 2 ઇન્ચ ટીએફટી સ્ક્રિન, 240 x 320 રિઝોલ્યુશન
મેમરીઃ- 16 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 43 એમબી, 128 એમબી રોમ, 64 એમબી રેમ
કેમરાઃ-3.15 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1020એમએએચ

નોકિયા 114
ડિસ્પ્લેઃ- 1.8 ઇન્ચ ટીએફટી એલસીડી કેપેસિટિવ સ્ક્રિન, 128 x 160 રિઝોલ્યુશન
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 16 એમબી
પ્રોસેસરઃ- 2 ગીગાહર્ટ ઇન્ટલ એટમ પ્રોસેસર
કેમરાઃ- વીજીએ
બેટરીઃ- 1020 એમએએચ
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
