• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓછી કિંમત, વધારે પાવર બંને મળશે આ સ્માર્ટફોનમાં

|

ઓક્ટાકોર એટલે કે ડ્યુઅલ કોરથી વધારે પાવરફુલ અને ફાસ્ટ પ્રોસેસર, પહેલા જ્યાં આપને આ સ્માર્ટફોનમાં જ મળતું હતું તે હવે આપને સસ્તા સ્માર્ટફોનમાં પણ ઓક્ટાકોર પ્રોસેસર મળી જશે.

ઓક્ટાકોર સ્માર્ટફોનની સૌથી મોટી ખાસ વાત એ હોય છે કે તેમાં આપ મલ્ટીટાસ્કિંગ કામ કરી શકો છો. જેમકે ગેમિંગની સાથે મૂવી પણ જોઇ શકો છો અથવા તો ઇન્ટરનેટ સર્ફિંગની સાથે મ્યૂઝિક સાંભળવાનો આનંદ પણ ઉઠાવી શકો છો.

માર્કેટમાં ઘણા ઓક્ટાકોર સ્માર્ટફોન ઉપલબ્ધ છે પરંતુ મોટાભાગના મોબાઇલની કિંમત એટલી બધી વધારે હોય છે કે દરેક જણ તેને ખરીદવા માટે આર્થિક રીતે સક્ષમ નથી હોતો. અમે આપના માટે આજે પાંચ એવા ઓક્ટાકોર સ્માર્ટફોન લાવ્યા છીએ જે મિડ રેંજમાં છે જેને આપ સરળતાથી ખરીદી શકો છો.

આવો જોઇએ ટોપ 5 મિડ રેંજ ઓક્ટાકોર સ્માર્ટફોન...

Micromax Canvas Knight A350

Micromax Canvas Knight A350

કિંમત- 19,999 રૂપિયા

5.0 Inch, 1080x1920 px display, IPS LCD

Android v4.2.2 (Jelly Bean) Octa core 2000 MHz processor

16 MP Primary Camera, 8 MP Secondary

3G, WiFi

25 GB Internal Memory

2 GB RAM

2350 mAh, Li-Ion battery

Auxus Nuclea N2

Auxus Nuclea N2

કિંમત- 23,990 રૂપિયા

5.7 Inch, 1080x1920 px display, IPS LCD

Android v4.2.2 (Jelly Bean) Octa core 1700 MHz processor

13 MP Primary Camera, 8 MP Secondary

3G, WiFi, NFC

16 GB Internal Memory

Expandable up to 64 GB Memory

2 GB RAM

3500 mAh, Li-Ion battery

Intex Aqua Octa

Intex Aqua Octa

કિંમત- 19,799 રૂપિયા

6.0 Inch, 1080x1920 px display, IPS LCD

Android v4.2 (Jelly Bean) Octa core 1700 MHz processor

13 MP Primary Camera, 5 MP Secondary

3G, WiFi

16 GB Internal Memory

Expandable up to 32 GB Memory

2 GB RAM

2300 mAh, Li-Polymer battery

WAMMY PASSION X

WAMMY PASSION X

કિંમત- 18,500 રૂપિયા

5.0-inch (1920 x 1080 pixels) FHD IPS-LCD

display- OGS Dragon Trail Glass

POWERED BY AQUAPROTECT WATERPROOF HYDROPHOBIC TECHNOLGY

1.7& GHz octa-core MediaTek MT6592 processor

2GB RAM

16GB internal memory

Expandableup to 64 GB

13 megapixel rear camera 5mp Front Camera

Android 4.2 2500mAh Battery

Original THL T200

Original THL T200

કિંમત- 25,416 રૂપિયા

6.0 Inch FHD multi-touch screen, 1920*1080P

True octa-core MT6592 CPU 1.7Ghz

8.0M HD Front camera 13.0M HD AF color Rear camera with Flash light

2GB(RAM)+32GB(ROM)

Dual sim cards standby

2G

3G

2600mAh Battery Capacity

English summary
Top 5 Octa-Core Android Smartphones To Buy In India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more