શું આપ બિગ સ્ક્રીનનો સ્માર્ટફોન લેવા ઇચ્છો છો?
સ્માર્ટફોને આપણા જીવવાનું રહેન-સહેન જ બદલી નાખ્યું છે. હવે આપણે ઓછા સમયમાં વધારેમાં વધારે લોકોની સાથે જોડાઇ શકીએ છીએ. દોસ્તોની સાથે ગપશપ કરવી હોય કે પછી કોઇ મેસેજ મોકલવો હોય, જો આપની પાસે સ્માર્ટફોન છે તો દરેક કામ સરળતાથી કરી શકાય છે.
- 10 સ્માર્ટફોન જે ટૂંક સમયમાં ભારતીય બજારમાં મચાવશે ધૂમ
- 3જી કનેક્ટિવિટીવાળા માઇક્રોમેક્સના 5 બેસ્ટ સ્માર્ટફોન
- માઇક્રોમેક્સના ટોપ 8 કિટકેટ એંડ્રોયડ સ્માર્ટફોન
હવે તો ભારતમાં ઓનલાઇન શોપિંગનો પણ ક્રેઝ પણ ધીરે ધીરે શહેરોથી ગામડાઓ સુધી પહોંચી ચૂક્યું છે. જ્યાં પહેલાં ફીચર ફોન કોઇની પાસે હોવો એ મોટી વાત હતી, ત્યારે સ્માર્ટફોનની કિંમત ફીચર ફોનના સમકક્ષ થઇ ચૂકી છે.
નાની સ્ક્રીનના ઉલટ હવે મોટાભાગના લોકોને મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોન પસંદ પડે છે. હાલમાં બજાર ખૂબ બધા મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોનથી ભરેલું પડ્યું છે. જેના પગલે મોટાભાગના ગ્રાહકો ફોન ખરીદવાની બાબતમાં ગોથે ચડી જાય છે કે કયો ફોન સારો અને કયો ખરાબ, કયો ફોન લેવો અને કયો નહીં, કયા ફોનમાં ફીચર્સ સારા અને કોનામાં ઓછા? વગેરે જેવા પ્રશ્નો મનમાં થયા કરે છે. જો આપનું બજેટ થોડું વધારે હોય તો આપ નીચે આપેલી લિસ્ટમાં આપની પસંદનો સ્માર્ટફોન ખરીદી શકો છો.
- દુનિયાના ટોપ 10 સૌથી શાનદાર સ્માર્ટફોન
- સેમસંગ, નોકિયા અને એચટીસીને ટક્કર આપશે આ એન્ડ્રોયડ સ્માર્ટફોન
- બેસ્ટ 8 મેગાપિક્સલ સ્માર્ટફોન, જે આપને બનાવી દેશે ફોટોગ્રાફર
..તો શોધી કાઢો આમાંથી આપની પસંદનો સ્માર્ટફોન

LG G3
કિંમત- 49950 રૂપિયા
Expandable Storage Capacity of 128 GB
13 MP Primary Camera
2.1 MP Secondary Camera
Android v4.4.2 (KitKat) OS
2.5 GHz Qualcomm Snapdragon
Quad Core Processor
5.5-inch LCD Capacitive Touchscreen
Wi-Fi Enabled

Oppo Find 7
કિંમત- 31,989 રૂપિયા
13MP primary camera
dual flash
auto focus
5MP front facing camera
5.5-inch touchscreen
1920 x 1080 pixels resolution
2.3GHz Qualcomm MSM8974AB quad core processor
2GB RAM
16GB internal memory
2800mAH battery

Asus ZenFone 6
કિંમત- 17999 રૂપિયા
Intel Atom Processor
Android v4.3 (Jelly Bean) Upgradeable to v4.4 (KitKat) OS
6-inch Capacitive Touchscreen
13 MP Pixel Master Camera with Auto Focus
Powerful Corning Gorilla Glass 3
Expandable Storage Capacity of 64 GB
2 GB RAM

Sony Xperia T2 Ultra
કિંમત- 22318 રૂપિયા
Wi-Fi Enabled
Android v4.3 (Jelly Bean) OS
6-inch TFT Capacitive Touchscreen
Full HD Recording
Expandable Storage Capacity of 32
GB 13 MP Primary Camera 1.1 MP Secondary Camera
1.4 GHz Qualcomm Snapdragon MSM8928 Quad Core Processor

Micromax Canvas Gold A300
કિંમત- 20999 રૂપિયા
Android v4.4.2 (KitKat) OS
5 MP Secondary Camera
2 GHz MTK 6592T Octa Core Processor
Wi-Fi Enabled Full HD Recording
FM Radio
16 MP Primary Camera
5.5-inch TFT Touchscreen
Dual SIM (GSM + GSM)
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
