For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગ, નોકિયા અને એચટીસીને ટક્કર આપશે આ એન્ડ્રોયડ સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

આ વર્ષે ઇન્ડિયન માર્કેટમાં ઢગલાબંધ નવા મોબાઇલ કંપનીઓએ એન્ટ્રી કરી છે. તેમાંથી જ એક છે ઓબીઆઇ બ્રાંડ જેમાં બજારમાં પોતાનો પ્રથમ ઓક્ટાકોર સ્માર્ટફોન ઓક્ટોપસ એસ 520 લોન્ચ કર્યો છે. 5 ઇંચ સ્ક્રીનવાળા ઓક્ટોપસમાં કિટકેટ ઓએસ વર્જન આપવામાં આવ્યું છે જેને 11,990 રૂપિયામાં ઉતારવામાં આવ્યો છે. હાલમાં ઓક્ટોપસ ઓનલાઇન સાઇટ સ્નૈપડીલથી ખરીદી શકાય છે.

ઓક્ટોપસમાં 5 ઇંચની હાઇડેફિનેશન સ્ક્રીન આપવામાં આવી છે સાથે જ મીડિયાટેક MT6592 ઓક્ટાકોર પ્રોસેસર જે 1.7 ગીગાહર્ટ ક્લોક સ્પીડથી રન કરે છે, 1 જીબી રેમની સાથે ફોનમાં 8 જીબીની ઇંટરનલ મેમરી છે જેમાં 32 જીબી સુધી એક્સપેન્ડ એટલે કે વધારો થઇ શકે છે તેના માટે ફોનમાં મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઓક્ટોપસમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો લિડ લાઇટની સાથે લાગેલ છે. જેમાં 2 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરાની મદદથી વીડિયો કોલ પણ કરી શકશો. કંપની અનુસાર ફોનમાં લાગેલી 1800 એમએએચની બેટરી 180 કલાકનો સ્ટેંડબાય ટાઇમ આપે છે. આ સમયે ઓબીઆઇ ઓક્ટોપસ એસ 520 ભારતમાં સૌથી સસ્તા ઓક્ટાકોર સ્માર્ટફોન છે જેમાં કિટકેટની સાથે લેટેસ્ટ ફીચર્સ આપ્યા છે.

ફીચર્સ કરો એક નજર...

5 ઇંચની હાઇડેફિનેશન સ્ક્રીન

5 ઇંચની હાઇડેફિનેશન સ્ક્રીન

ઓક્ટોપસમાં 5 ઇંચની હાઇડેફિનેશન સ્ક્રીન આપવામાં આવી છે સાથે જ મીડિયાટેક MT6592 ઓક્ટાકોર પ્રોસેસર જે 1.7 ગીગાહર્ટ ક્લોક સ્પીડથી રન કરે છે

1 જીબી રેમ

1 જીબી રેમ

1 જીબી રેમની સાથે ફોનમાં 8 જીબીની ઇંટરનલ મેમરી છે જેમાં 32 જીબી સુધી એક્સપેન્ડ એટલે કે વધારો થઇ શકે છે તેના માટે ફોનમાં મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે.

કેમેરો

કેમેરો

આ ઉપરાંત ઓક્ટોપસમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો લિડ લાઇટની સાથે લાગેલ છે. જેમાં 2 મેગાપિક્સલ સેકેન્ડરી કેમેરાની મદદથી વીડિયો કોલ પણ કરી શકશો.

બેટરી

બેટરી

કંપની અનુસાર ફોનમાં લાગેલી 1800 એમએએચની બેટરી 180 કલાકનો સ્ટેંડબાય ટાઇમ આપે છે. આ સમયે ઓબીઆઇ ઓક્ટોપસ એસ 520 ભારતમાં સૌથી સસ્તા ઓક્ટાકોર સ્માર્ટફોન છે જેમાં કિટકેટની સાથે લેટેસ્ટ ફીચર્સ આપ્યા છે.

English summary
Obi Mobiles enter in Indian market with its Octopus S520 Smartphone which price Rs. 11990. Obi Officially Launch Obi Octopus S520 Smartphone in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X