જાણો, સોનીના આ 5 સ્માર્ટફોન શા માટે ના ખરીદવા જોઇએ?

જો આપ સોની સ્માર્ટફોન લવર છો તો આ સમાચાર આપના માટે ખૂબ જ ફાયદાકાર બની રહેશે, સોની અનુસાર તે પોતાના કેટલાંક સ્માર્ટફોનમાં એંડ્રોઇડનું લેટેસ્ટ કિટકેટ અપડેટ નહીં આપે. એટલે કે જૂના ઓપરેટિંગ સિસ્ટમ પર જ રન કરશે. સોનીના આ 5 સ્માર્ટફોન છે સોની એક્સપીરિયા સી, એક્સપીરિયા એલ, એક્સપીરિયા એમ ડ્યુઅલ, એક્સપીરિયા એસપી અને એક્સપીરિયા એમ.

આ તમામ સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઇડનું જેલીબીન ઓએસ આપવામાં આવ્યું છે, ત્યારબાદ તેમને કોઇ અપડેટ નહીં મળે. અથવા તો આપ જો આ 5માંથી કોઇ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના સ્થાને આપને આપને એ જ સલાહ આપીશું કે કોઇ નવો એેંડ્રોઇડ કિટકેટ ઓએસવાળો સ્માર્ટફોન ખરીદો.

આવો એક નજર કરીએ એક્સપીરિયાના આ પાંચ સ્માર્ટફોન પર...

સોની એક્સપીરિયા એલ - 11, 500 રૂપિયા

સોની એક્સપીરિયા એલ - 11, 500 રૂપિયા

એંડ્રોઇડ 4.1 ઓએસ
4.30 ઇંચની સ્ક્રીન
1 ગીગાહર્ટ પ્રોસેસર
0.3 મેગાપિક્સનો સેકેંડરી કેમેરા
8 મેગાપિક્સલનો મેઇન કેમેરો
1 જીબી રેમ
8 જીબી ઇંટરનલ મેમરી 1750 mAh બેટરી

સોની એક્સપીરિયા એસપી - 16,160 રૂપિયા

સોની એક્સપીરિયા એસપી - 16,160 રૂપિયા

એંડ્રોઇડ 4.1 ઓએસ
8 મેગાપિક્સલનો મેઇન કેમેરો
0.3 મેગાપિક્સલનો સેકેંડરી કેમેરા
4.6 ઇંચની સ્ક્રીન ક્વાલકોમ સ્નેપડ્રેગન એસ 4 પ્રોસેસર

સોની એક્સપીરિયા એમ - 9,600 રૂપિયા

સોની એક્સપીરિયા એમ - 9,600 રૂપિયા

4 ઇંચની સ્ક્રીન
1 ગીગાહનું પ્રોસેસર
5 મેગાપિક્સલનો મેઇન કેમેરા
1 જીબી રેમ એંડ્રોઇડ 4.1 ઓએસ
4 જીબીની ઇંટરનલ મેમરી
વીજીએ મેગાપિક્સલનો સેકેંડરી કેમેરા
1750 એમએએચની બેટરી

સોની એક્સપીરિયા એમ ડ્યુઅલ - 9,740 રૂપિયા

સોની એક્સપીરિયા એમ ડ્યુઅલ - 9,740 રૂપિયા

4 ઇંચની સ્ક્રીન
1 ગીગાહર્ટનું પ્રોસેસર
5 મેગાપિક્સલનો રિયર કેમેરો
વીજીએ સેકેંડરી કેમેરા
1 જીબી રેમ
એંડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ
1750 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા સી - 14,599 રૂપિયા

સોની એક્સપીરિયા સી - 14,599 રૂપિયા

એંડ્રોઇડ 4.2.2 ઓએસ
8 મેગાપિક્સલ પ્રાઇમર કેમેરા
0.3 મેગાપિક્સલનો સેકેંડરી કેમેરા
ડ્યુઅલ સિમ
5 ઇંચની ક્યૂએચડી સ્ક્રીન 1.2 ગીગાહર્ટનું ક્વાર્ડ કોરક્યૂએચડી સ્ક્રીન
1.2 ગીગાહર્ટનું ક્વાડ કોર પ્રોસેસર
ડ્યુઅલ સિમ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X