આ છે વિશ્વનું સૌથી મોટુ ટીવી, બિગ હૉસ
બિગ હૉસનું નામ વિશ્વના સૌથી મોટા ટીવીના રૂપમાં કરવામાં આવે છે. તેની સાઇઝ એક બોઇંગ જેટલી મોટી છે. તેને ટેક્સાસમાં પહેલીવાર દર્શકોની સામે પ્રસ્તૃત કરવામાં આવ્યું. જો આ ટીવીના આકારની વાત કરવામાં આવે તો તેની પહોળાઇ 218 ફૂટ છે અને તેની લંબાઇ 94.6 ફૂટ છે. ટીવીની સ્ક્રીન અનુસાર તેની સાઇઝ જોઇએ તો તે 2,852 ઇંચના ટીવી બરાબર છે. આટલા મોટા ‘બિગ હૉસ'ને 140 ડિગ્રી એંગલથી જોઇ શકાય છે.
તેનો આકાર ઘણો મોટો છે કે તેને એક સાથે અનેક દર્શકો જોઇ શકે છે. તેને ચલાવું સહેલું નથી, તેથી તેને પાંચ લોકોની એક ટીમની જરૂર પડે છે, જે એક કંટ્રોલ રૂમથી ટીવીનું સંચાલન કરે છે. ટીવીમાં 140 ડિગ્રી એંગલથી જોઇ શકાય છે. વેગીલી હવાથી તેને બચાવવા માટે લોખંડની મોટા મોટા એંગલના સપોર્ટ આપવામાં આવે છે. એ 120 મીટર પ્રતિ કલાકની ફૂંકાતી હવાને પણ સહી શકે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ ટીવીને.

વિશ્વનું સૌથી મોટુ ટીવી
બિગ હૉસનું નામ વિશ્વના સૌથી મોટા ટીવી તરીકે કરવામાં આવે છે.

વેગીલી હવાને સહવા સક્ષમ
બિગ હૉસ ટીવી 120 મીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી હવાને સહી શકે છે.

5 લોકો મળીને ચલાવે છે
બિગ હૉસને 5 લોકોની ટીમ મળીને ચલાવે છે.

140 ડિગ્રી એંગલથી પણ જોઇ શકાય છે
બિગ હૉસને 140 ડિગ્રી એંગલથી જોઇ શકાય છે.












Click it and Unblock the Notifications
