For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાડકાને ફીટ રાખવા હોય તો આ આહાર ખાવાનું છોડી દો

|
Google Oneindia Gujarati News

આજકાલની દોડ-ભાગ વાળી જિંદગીમાં તંદુસ્ત રહેવું છે ખૂબ જ જરૂરી. અને માટે જ આપણે આપણાથી બનતા પ્રયત્નો કરતા હોઇએ છીએ. પણ તેમ છતાં એક વસ્તુ છે જેને આપણે કરીએ છીએ નજરઅંદાજ.

અને તે છે આપણાં હાડકાં. આપણા હાડકાંને મજબૂત રાખવા છે બહુ જ જરૂરી છે કારણકે વધતી ઉંમરે તેમાં ઓસ્ટ્રિયોપોરોસિસ જેવી ગંભીર બિમારીઓ થઇ શકે છે.હાડકાંને તંદુસ્ત રાખવા માટે કસરત કરવી છે મહત્વની. પણ તે સાથે અમુક આહારથી જો તમે દૂર રહેશો કે પરેજી પાળશો તો તમારા હાડકાં રહેશે લાંબો સમય સુધી મજબૂત.

આજે અમે તમને આપીશું કેટલીક ટીપ્સ. કયા આહાર તમારા હાડકા માટે છે નુક્શાનકારક અને કયા આહાર તમારા હાડકા માટે છે ફાયદાકારક તે જાણો આ ફોટો સ્લાઇડરમાં.

મીઠું

મીઠું

શરીરમાં સોડિયમની માત્રાને પૂરું કરે છે મીઠું. પણ વધુ પડતું સોડિયમ છે તમારા સ્વાસ્થય માટે ખરાબ. હાડકાઓની ડેનસિટી વધુ પડતા સોડિયમના કારણે થઇ શકે છે ખરાબ.

ઓક્સાલેટ્સ

ઓક્સાલેટ્સ

કેટલાક પદાર્થો છે જેનાથી ઓક્સાલેટ્સ મળે છે પણ જો કોઇ આહારમાં ઓક્સાલેટ અને કૈલ્શિયમની ભરપૂર માત્રા હોય તો તેને ખાવામાં રાખો કાળજી.

પ્રોટિન

પ્રોટિન

પ્રોટિનનું સેવન હાડકાની જાડાઇને સંતુલિત કરે છે. પણ પ્રોટ્રીનનું યોગ્ય માત્રામાં સંતુલન જ હિતદાઇ છે.

વ્હીટ ર્બ્રોન

વ્હીટ ર્બ્રોન

100 ટકા વ્હીટ ર્બ્રોનથી તમારી હાકડા થશે સ્ટ્રોંગ. વધુમાં વ્હીટ ર્બ્રોનમાં કૈલ્શિયમને અવશોષિત કરવાની ક્ષમતા હોય છે તો આવા આહાર સારા પ્રમાણમાં ખાવ.

બીન્સ

બીન્સ

બીન્સ, ગાવરફળી અને મટર છે તમારા હાડકા માટે સરસ. પણ હા તેને બાફીને ખાવાનું ના ભૂલતાં.

મશરૂમ

મશરૂમ

તમને જાણીને નવાઇ લાગશે કે મશરૂમ છે તમારે હાડકા માટે બેસ્ટ. તો મશરૂમનો ઉપયોગ તમારા ભોજનમાં કરવાનું ના ચૂકતા.

સફેદ બટાકા

સફેદ બટાકા

બટાકામાં સફેદ અને પીળા બે ટાઇપના બટાકા આવે છે જેમાંથી સફેદ બટાકા તમારા હાંડકામાં રાખશે કૈલ્શિયમની માત્રા સંતુલિક રાખવામાં થાય છે મદદરૂપ.

પાલક

પાલક

પાલકમાં કૈલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. વળી તેમાં ઓક્સાલેટ પણ હોય છે. આમ પાલકને તમારા હાડકાં માટે છે ફાયદાકારક.

મીટ

મીટ

રેડ મીટમાં હોય છે ભરપૂર પ્રોટીન જે છે તમારા હાડકાં માટે ખૂબ જ સારું. તેનાથી હાડકાં બને છે સ્ટ્રોંગ.

પ્રોસેસ્ડ ફૂડ

પ્રોસેસ્ડ ફૂડ

પ્રોસેસ્ડ ફૂટમાં હોય છે સોડિયમની ઉચ્ચ માત્રા. જે તમારા હાકડા માટે છે નુક્શાનકારક, તો આવા બજારના ફૂટથી રહો દૂર.

બેકરી ફૂડ

બેકરી ફૂડ

બેકરી ફૂડ હોય તો છે ખૂબ સ્વાદિષ્ટ પણ તેમાં હોય છે હાનિકારક તત્વો જે હાકડાને પોષણ આપવાના બદલે કરી દે છે તેમને નબળા. તો આવા ખોરાક પર રાખો થોડી પરેજી.

આલ્કોહોલ

આલ્કોહોલ

શરીરમાં એક લિમીટથી વધુ આલ્કોહોલની માત્રા તમારા શરીરને પહોંચાડી શકે છે નુકશાન. વળી તેનાથી હાકડા નબળા બની તૂટવાનો ભય રહે છે.

કૈફીન

કૈફીન

વધુ પડતા કૈફી પદાર્થો તમારા હાડકા માટે છે નુકસાન કારક. તો આવા પદાર્થોનું સેવન માપમાં કરો.

કાર્બોનેટેડ ડ્રિંક

કાર્બોનેટેડ ડ્રિંક

કાર્બોનેટેડ ડ્રિંકમાં હોય છે ફાસ્ફોરિક એસિડ જે હાડકાને ખોખલા કરવા માટે છે જવાબદાર માટે આવા પીણાંથી રહો દૂર.

વિટામીન એ

વિટામીન એ

વિટામીન એ છે તમારા હાકડા માટે ફાયદાકારક. આંબળા જેવા આહારોનું સેવન કરતા રહો અને વિટામીન એ મેળવતા રહો. વધુમાં જે પણ ખાવો તે માપનું ખાવ. અતિરેક કરવાનું ટાળો.

English summary
A lot of people are suffering from low bone density. Take a look at these foods that actually reduces the bone density. Try and avoid these foods.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X