For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bedroom Tips : પુરુષોના વ્યક્તિત્વનો અંદાજ તેમના પરફોર્મન્સ પરથી લગાવી શકાય છે, રિસર્ચમાં કરાયો દાવો

વિવાહિત જીવનમાં પ્રેમનું મહત્વ આગવું છે. શારીરિક સંબંધોમાં પણ આવું જ છે. ઘણા લોકો શારીરિક સંબંધો બનાવતી વખતે પર્ફોર્મન્સને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, પરંતુ તાજેતરના એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Bedroom Tips : વિવાહિત જીવનમાં પ્રેમનું મહત્વ આગવું છે. શારીરિક સંબંધોમાં પણ આવું જ છે. ઘણા લોકો શારીરિક સંબંધો બનાવતી વખતે પર્ફોર્મન્સને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, પરંતુ તાજેતરના એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, વ્યક્તિના વ્યક્તિત્વને જોઈને એ જાણી શકાય છે કે, તેનું બેડ પરફોર્મન્સ કેવું હશે.

તાઇવાનના પુરુષો પર કરવામાં આવ્યો અભ્યાસ

તાઇવાનના પુરુષો પર કરવામાં આવ્યો અભ્યાસ

ધ સનમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, આ સંશોધન તાઈવાનમાં કરવામાં આવ્યું હતું. તાઇવાનના 1,740 પુરુષોનું વિશ્લેષણ કરવામાંઆવ્યું હતું જેઓ યુવાન, સ્વસ્થ અને જાતીય રીતે સક્રિય હતા, પરંતુ તે બધાને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સામાન્ય સમસ્યા હતી. ઇરેક્ટાઇલડિસફંક્શનને સામાન્ય સમસ્યા માનવામાં આવે છે, જે ઉંમર સાથે વધે છે.

ચાર પ્રકારના વ્યક્તિત્વમાં વિભાજિત

ચાર પ્રકારના વ્યક્તિત્વમાં વિભાજિત

આ શુગર જેવી આરોગ્યની સ્થિતિ તેમજ માનસિક તાણ જેવી સમસ્યાઓને કારણે હોય શકે છે. તાઈપેઈ વેટરન્સ જનરલ હોસ્પિટલનાયુરોલોજિસ્ટ્સ એ જાણવા માગતા હતા કે, શું વ્યક્તિનું વ્યક્તિત્વ ઉત્થાન વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

આ માટે તેમણે અનેક લોકો પરસર્વે અને સંશોધન કર્યું હતું. આ સંશોધન માટે તેમણે ચાર પ્રકારના વ્યક્તિત્વનો વિચાર મૂક્યો છે.

  • પ્રકાર A - ડાયરેક્ટર : ધ્યેય લક્ષી, જોખમ લેનાર, તણાવને હેન્ડલ કરવામાં સક્ષમ
  • પ્રકાર B - ધ સોશ્યલાઈઝર : રિલેશન ઓરિએન્ટેડ, આઉટગોઇંગ, ઉત્સાહી
  • પ્રકાર C - ધ થિંકર : ડિટેઇલ્સ ઓરિએન્ટેડ, તાર્કિક, તૈયાર
  • પ્રકાર D - સપોર્ટેટ : વર્ક ઓરિએન્ટેટ, સ્ટેડી, અલર્ટ
મોટાભાગના પુરુષો પ્રકાર ડી વ્યક્તિત્વ ધરાવતા હતા

મોટાભાગના પુરુષો પ્રકાર ડી વ્યક્તિત્વ ધરાવતા હતા

એલ્સેવિયર દ્વારા પ્રકાશિત 'ધ જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિન' ના તારણો અનુસાર, એવું જાણવા મળ્યું છે કે, ઇરેક્ટાઇલ ડિસફંક્શનવાળાઅડધાથી વધુ પુરુષો (54.1 ટકા) ટાઇપ ડી વ્યક્તિત્વ ધરાવે છે.

પ્રકાર ડી વ્યક્તિત્વના કેટલાક અન્ય લક્ષણોમાં સમાવેશ થાય છે કે, તેઓબોલવામાં અચકાય છે, તેઓ શરમાળ છે.

પરિવર્તન સાથે અનુકૂલન મેળવવું મુશ્કેલ છે અને વસ્તુઓનો સામનો કરવાને બદલે, છટકીજવાનો પ્રયાસ કરે છે.

ડિપ્રેશન એક મોટું પરિબળ છે

ડિપ્રેશન એક મોટું પરિબળ છે

તેમના વ્યક્તિત્વમાં ભરોસાપાત્ર, સંભાળ રાખનાર, સ્થિર, આત્મવિશ્વાસ અને ભરોસાપાત્ર હોવાનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે,આવા લોકોને ઈરેક્ટાઈલ ડિસફંક્શન થવાની શક્યતા વધુ હોય છે.

ડિપ્રેશનના લક્ષણો અન્ય પ્રકારો કરતાં D પ્રકારના વ્યક્તિત્વ ધરાવતાલોકોમાં વધુ જોવા મળે છે. NHS મુજબ, ડિપ્રેશન એ ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું મુખ્ય પરિબળ છે.

English summary
Bedroom Tips : Men's personality can be estimated from their performance, research claims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X