Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો: પૂજામાં અગરબત્તીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

હિંદુ હોય કે મુસ્લીમ, અગરબત્તી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ બંને પૂજા પાઠમાં કરે છે. પરંતુ શું તમે ક્યારેય જાણવાની કોશિષ કરી કે અગરબત્તીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે.

આવો આજે અમે તમને જણાવીએ કે આખરે અગરબત્તીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે.

1) માનવામાં આવે છે કે અગરબત્તીનો ધુમાડો ઘરમાંથી નેગેટીવ ઉર્જાને સમાપ્ત કરી દે છે.
2) અગરબત્તીના ધુમાડાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થઇ જાય છે.
3) અને એટલે જ કેટલાક ઘરોમાં રોજ સવારે અને સાંજે ભગવાનના મંદિરની સામે અગરબત્તી પ્રગટાવવામાં આવે છે.

વૈજ્ઞાનિક કારણ

વૈજ્ઞાનિક કારણ

અગરબત્તીનો ધુમાડો બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. અને એટલે જ અગરબત્તીનો ઉપયોગ હોસ્પિટલ્સમાં પણ કરવામાં આવે છે.

હેલ્થ માટે પણ સારી

હેલ્થ માટે પણ સારી

સામાન્ય રીતે અગરબત્તીને પ્રાકૃતિક રીતે જ બનાવવામાં આવે છે, જેનાથી હેલ્થ પણ સારી રહે છે.

પ્રાકૃતિક ચિકિત્સામાં પણ ઉલ્લેખ

પ્રાકૃતિક ચિકિત્સામાં પણ ઉલ્લેખ

કહેવામાં આવે છે કે હળવી અને મીઠી સુગંધ મનુષ્યના ચિત્તને શાંત કરે છે. અગરબત્તીનો ઉપયોગ પ્રાકૃતિક ચિકિત્સામાં પણ કરવામાં આવે છે.

નકારાત્મક્તાનો નાશ

નકારાત્મક્તાનો નાશ

અગરબત્તીનો ધુમાડો ઘરમાંથી નેગેટીવ ઉર્જાને નષ્ટ કરે છે. અને સકારાત્મક વિચારોને જન્મ આપે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X