દેશી વિયાગ્રા મૂસલીના આ ફાયદો વાંચીને તમે થઇ જશો હેરાન!

સફેદ મૂસલી એક શક્તિવર્ધક જડ્ડીબુટ્ટી છે. જે મોટાભાગે યૌન ક્ષમતા વધારવા માટે પ્રયોગમાં લેવાય છે. પણ તેવું નથી કે તે ખાલી યૌન શક્તિ જ વધારે છે તેના બીજા પણ અનેક ઔષધીય ગુણો ધરાવે છે જેનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે. હાલ તો વિશ્વભરમાં તેની ભારે માંગ છે. તાજી મૂસલી 1500 રૂપિયાથી લઇને 2000 રૂપિયા કિલોના ભાવે બજારમાં વેચાય છે.

વળી આયુર્વેદિક, યુનાની અને હોમિયાપેથિક ચિકિત્સામાં તેનો ભરપૂર પ્રયોગ થાય છે. મૂસલીમાં ફિનોન, ફ્રેંક્ટેન્સ, સ્ટેરાયઇડ સૈપોનિન્સ, એસિટીલેટેડ મનનાંસ અને પ્રોટિન જેવા રાસાણિક યોગ્યતાઓ હોય છે. જો સફેદ મૂસલીને સુકાવીને તેનું ચૂર્ણ દૂધ જોડે પીવામાં આવે તો એક મહિનાની અંદર તેનો ફાયદો જોવા મળે છે.

આ શરીરનો થાક ઓછો કરે છે અને તાકાત પણ વધારે છે. વળી પેશાબમાં બળતરા, કેન્સર, મધુમેહ, એન્ટી એજિંગ માટે પણ સારું છે. વળી સ્તનપાન કરવાતી મહિલાઓના દૂધ વધારવામાં પણ આ સપ્લિમેન્ટ કામમાં આવે છે.

કેવી રીતે કરે છે કામ?

કેવી રીતે કરે છે કામ?

સફેદ મૂસલી એક એવું રસાયણ છે જે શરીર પર અસર કરે છે. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે મૂસલીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી જેવા ગુણ હોય છે. જે યૌન ક્ષમતા વધારી શકે છે. ત્યારે મુસલીના અન્ય ફાયદા માટે જાણો અહીં.

પેશાબમાં બળતરા

પેશાબમાં બળતરા

સફેદ મૂસલીના મૂળના ચૂર્ણને ઇલાયચી સાથે મેળવીને દૂધ સાથે ઉકાળીને દિવસમાં બે વાર પીવાથી પેશાબની બળતારામાં રાહત થાય છે તેવું મનાય છે.

પથરી

પથરી

ઇદ્રાયણના સૂકાયેલા મૂળના ચૂર્ણ તથા સફેદ મૂસળીના મૂળનું ચૂર્ણ બનાવો. તેને સમાન માત્રામાં મિક્સ કરી તેને એક ગ્લાસ પાણીમાં એક ગ્રામ જેવું નાખી સાત દિવસ સુધી પીવડાવાથી પથરી ગળીને બહાર આવે છે તેવું મનાય છે.

થાક

થાક

સફેદ મૂસલીના મૂળનું ચૂર્ણ બનાવીને તેનો રોજ સેવન કરો. તેનાથી શરીરમાં શક્તિ આવશે, થાક ઉતરશે અને મૂડ પણ સારો રહેશે.

ટેસ્ટોસ્ટેરોન લેવલ

ટેસ્ટોસ્ટેરોન લેવલ

ટેસ્ટોસ્ટેરાન લેવલ વધારવામાં પણ મૂસલી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને સેક્સ ક્ષમતા પણ વધે છે.

મહિલાઓ માટે

મહિલાઓ માટે

સામાન્ય રીતે કહેવાય છે કે મૂસલી ખાલી પુરુષોએ જ ખાવી જોઇએ પણ તેવું નથી. તે મહિલાઓની કામેચ્છાને પણ જાગૃત કરે છે. અને યોનીની ડ્રાયનેસ પણ ઓછી કરે છે.

નપુંસકતા

નપુંસકતા

નપુંસકતા માટે તે બહુ સારો ઉપાય છે કારણ કે તેનાથી સ્પર્મ કાઉન્ટ, વીર્યની માત્રા વધે છે અને નપુંસકા દૂર થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X