• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાયનેકોલોજિસ્ટને આ સવાલો પૂછવામાં ન કરો શરમ, નહીં તો પસ્તાવું પડશે

|
Google Oneindia Gujarati News

આજના સમયમાં દરેક વ્યક્તિએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ માટે તમારે તમારી જાતની નિયમિત તપાસ કરાવવી જોઈએ. આ સાથે જ ખરાબ જીવનશૈલીના કારણે મહિલાઓ વિવિધ રોગોનો શિકાર બની રહી છે. તેનાથી બચવા માટે મહિલાઓએ ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને તેમનું ચેકઅપ કરાવવું જોઈએ, પરંતુ આજના સમયમાં પણ ઘણી એવી મહિલાઓ છે, જેઓ પોતાના સેક્સ્યુઅલ હેલ્થ વિશે વાત કરતા અચકાય.

શું તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો?

શું તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો?

આ પ્રશ્ન તમને મૂર્ખ લાગશે, પરંતુ આ પ્રશ્નના જવાબના આધારે જ ડૉક્ટર્સ શોધી કાઢે છે કે, તમારે કયા ટેસ્ટ કરાવવા જોઈએ. બીજી તરફ જોતમે સાચો જવાબ આપો તો તે મુજબ દર્દીનું ધ્યાન રાખવામાં આવે છે.

તમે કેટલા લોકો સાથે સેક્સ સંબંધ ધરાવો છો?

તમે કેટલા લોકો સાથે સેક્સ સંબંધ ધરાવો છો?

છોકરીઓ આ પ્રશ્નનો જવાબ આપવા માટે ઘણીવાર ડરી જાય છે, પરંતુ ડૉક્ટર માટે આ પ્રશ્નનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે. બીજી તરફ,જો તમે છેલ્લા 15 વર્ષથી એક જ પાર્ટનર સાથે રહેતા હોવ તો ડૉક્ટર્સ તમને STD ટેસ્ટ ન કરાવવાની સલાહ આપે છે, પરંતુ જો તમે એકજ મહિનામાં 3 અલગ-અલગ લોકો સાથે સેક્સ કર્યું હોય, તો ડૉક્ટર તમને STD ટેસ્ટ કરાવવા માટે કહી શકે છે. તેથી, છોકરીઓએ હંમેશાઆ પ્રશ્નનો સાચો જવાબ આપવો જોઈએ.

શું તમારા પીરિયડ્સ દર મહિને સમયસર આવે છે?

શું તમારા પીરિયડ્સ દર મહિને સમયસર આવે છે?

સ્ત્રીઓમાં નિયમિત માસિક ચક્ર 28 દિવસ છે, પરંતુ જો આ ગેપ ખૂબ વધારે હોય તો તેને અનિયમિત પીરિયડ્સ કહેવામાં આવે છે.

જો તમનેનિયમિત માસિક ન આવે તો તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આથી આ વાત ડૉક્ટરથી છૂપાવો નહીં, પરંતુ જો તમને પણ નિયમિતમાસિક નથી આવતું તો તરત જ ડૉક્ટરને બતાવો.

English summary
Don't be shy to ask the gynecologist these questions, otherwise you will regret
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X