For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધાર્મિક ઉપવાસ આપને આપે છે હેલ્થ પણ અને વેલ્થ પણ...

|
Google Oneindia Gujarati News

[ધર્મ] ભારત પરંપરાઓ અને સંસ્કૃતિનો દેશ છે, દરેક ધર્મ કંઇને કંઇ કહે છે, જો આપ ઊંડાણથી અધ્યયન કરશો તો આપ મેળવશો કે તમામ ધર્મોનો સાર એક જ છે, આ તો આપણે માનવ જ છીએ જે ધર્મના નામે ઝગડીએ છીએ.

તમામ ધર્મોનો સાર એક જ છે
જો હિંદુ નવરાત્રિના દિવસોમાં નવ દિવસના ઉપવાસ રાખે છે તો મુસ્લિમ રમઝાનના પાક મહિનામાં 30 દિવસના રોઝા રાખે છે, એટલું જ નહીં ઇસાઇયોના પણ પોતાના માનક છે અને પોતાના ઇશુ માટે ફાસ્ટ રાખે છે. આ તો થઇ સંસ્કૃતિની વાતો પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ ઉપવાસ રાખવો સારી બાબત છે.

અઠવાડીયામાં એક દિવસનો ઉપવાસ સારો હોય છે
હવે તો ડોક્ટર્સ પણ કહે છે કે અઠવાડીયામાં એક દિવસ વ્યક્તિએ વ્રત રાખવું જોઇએ, જો આપ આખો દિવસ વ્રત નથી રાખી શકતા તો અડધા દિવસ માટે પણ જરૂર રાખો, કારણ કે એવું કરવાથી આપની હેલ્થ સારી રહેશે.

આવો આપને જણાવીએ કે શું છે વ્રત રાખવાના ફાયદા....

શરીર ફીટ રહે છે

શરીર ફીટ રહે છે

એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીરની અંદર રહેલા વધારાના એસિડનો નાસ થાય છે જે આપને ફિટ રાખવામાં મદદ કરે છે.

રોગ દૂર થાય છે

રોગ દૂર થાય છે

ઉપવાસ દ્વારા આપણે જાત જાતના રોગોને દૂર કરી શકીએ છીએ, ઓછું ખાવાથી ક્યારેક ક્યારેક સારુ રહે છે, તેનાથી આપની પાચન ક્રિયાને એક દિવસનો આરામ મળે છે?

હાનિકારક તત્વ બહાર આવે છે

હાનિકારક તત્વ બહાર આવે છે

વ્રત દ્વારા પ્રકૃતિ આપણા શરીરમાં બનનાર હાનિકારક તત્વોને બહાર નિકાળવાનું કામ કરે છે.

એસિડિટી પણ દૂર થાય છે

એસિડિટી પણ દૂર થાય છે

વ્રત દ્વારા એસિડિટી પણ દૂર થાય છે, આપ એક નિયત સમય પર ખાવ છો તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

પાણીનું સેવન વધારે

પાણીનું સેવન વધારે

જ્યારે વ્રતમાં વ્યક્તિ ભોજન નથી કરતો અને પાણી વધારે પીવે છે જે દરેક પ્રકારે સારુ છે.

હેલ્થ પણ અને વેલ્થ પણ

હેલ્થ પણ અને વેલ્થ પણ

જો આપ વ્રત કરશો તો સ્વાભાવિક છે કે પુરાણો અનુસાર પોતાના ઇષ્ટદેવને ખુશ પણ કરશો જે આપને વેલ્થ પણ આપશે અને વ્રતથી આપની હેલ્થ પણ સારી રહેશે તો થયુંને વ્રતથી વેલ્થ પણ અને હેલ્થ પણ.

ઘીનો દીવો કેમ?

ઘીનો દીવો કેમ?

જાણો શા માટે પૂજામાં ઘીનો દીવો કરવામાં આવે છે....

English summary
Fasting has been called the "miracle cure" because the list of physical conditions improved by fasting is long and varied.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X