For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : વાસી રોટલી ખાવાથી મળે છે ઘણા લાભ, જાણો 4 ફાયદા

Health Tips : વાસી રોટલીના ફાયદાઃ સામાન્ય રીતે આપણને તાજો ખોરાક જ ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે, પરંતુ જો તમે વાસી રોટલી ખાઓ તો પણ શરીરને ઘણા ફાયદા થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

Health Tips : ભારતમાં ઘણા પ્રકારના ભોજન હોય છે. જેમાં લોકો અલગ અલગ વ્યંજનો હોય છે. ગુજરાતમાં સવાર, બપોર કે સાંજ રોટલી કે બાજરીનો રોટલો હોય છે. આવામાં ઘણા લોકો રાત્રે રોટલી બનાવે છે. જેમાં ભોજન બાદ બચેલી રોટલી ફેંકી દેતા હોય છે. હવેથી આમ ન કરતા. કારણ કે, આજે આપણે વાસી રોટલી ખાવાથી થતા ફાયદાઓ વિશે જાણીશું.

શરીરનું તાપમાન જાળવી રાખવામાં કરશે મદદ

શરીરનું તાપમાન જાળવી રાખવામાં કરશે મદદ

એવા ઘણા લોકો છે, જેમને તેમના શરીરનું તાપમાન જાળવી રાખવું મુશ્કેલ લાગે છે. જો તમે નિયમિત રીતે વાસી રોટલી ખાશો, તો દિવસદરમિયાન શરીરનું તાપમાન સંતુલિત રહેશે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ ઘણા અંશે ઘટી જશે.

વજન વધારવામાં મદદરૂપ

વજન વધારવામાં મદદરૂપ

આપણી આસપાસ એવા ઘણા લોકો છે, જે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ પોતાનું વજન કે સ્નાયુઓ વધારી શકતા નથી, આવા લોકો માટેવાસી રોટલી પ્રોટીનનો સ્ત્રોત બની શકે છે. વાસી રોટલી ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જેનાથી વજન વધે છે અને સ્નાયુઓમજબુત થાય છે.

નિયંત્રિત રાખે છે બ્લડ પ્રેશર

નિયંત્રિત રાખે છે બ્લડ પ્રેશર

આજકાલ કોલેસ્ટ્રોલ વધવાને કારણે ઘણા લોકોને હાઈ બ્લડ પ્રેશરનો સામનો કરવો પડે છે, જેના કારણે હ્રદય રોગનો ખતરો રહે છે. આનાથીફાયદો મેળવવા માટે દૂધને ઉકાળ્યા બાદ તેને ઠંડુ કરો અને તેમાં વાસી રોટલી મિક્સ કરીને ખાઓ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે.

એસિડિટીમાંથી આપે છે રાહત

એસિડિટીમાંથી આપે છે રાહત

ઘણી વખત આપણે ઘરમાં કે પાર્ટીઓમાં વધુ પડતો તૈલી અને મસાલેદાર ખોરાક ખાવાનું શરૂ કરી દઈએ છીએ, જેના કારણે એસિડિટીનીસમસ્યા દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં વાસી રોટલીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

English summary
Health Tips : many benefits of eating stale chapati, know 4 benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X