For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેચરોપેથી દ્વારા મટી શકે છે તમામ રોગો, જાણો તસવીરો સાથે

|
Google Oneindia Gujarati News

કૂદરત માનવિય શરીરમાં રહેલા રોગો સામે લડવા અને શરીરને રક્ષણ આપવા માટે અનોખી કાબેલીયત ધરાવે છે. નેચરોપેથી એટલે કે નિસર્ગોપચાર પદ્ધતિ એ રોગોને દૂર કરવા માટે એક વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિ છે. આ પદ્ધતિ જાતભાતની સિસ્થતા પર આધારિત છે જેમાં, આહારમાં ફેરફાર, ડેટોક્સિફાયિંગ ઉપવાસ, તેમજ કૂદરતી સ્રોતો આધારિત સારવારનો સમાવેશ થાય છે. હવે વિકાસશીલ દેશો સહિત વિકસીત દેશોએ પણ કૂદરતી પદ્ધતિ દ્વારા ઉપચારની જરૂરિયાત જાણી લીધી છે. એલોપેથીની હાનિકારક અસરોથી આપણે વાકેફ છીએ અને નેચરોપેથી દ્વારા મજબૂતીકરણની કુદરતી રીતે મળેલા જવાબથી પણ.

મિત્રો અત્રે અમે વાત કરવા જઇ રહ્યા છીએ આવી જ નિસર્ગોપચાર પદ્ધતિથી સારવાર કરતી હોસ્પિટલ વિશે. કસ્તુરભાઇ નેચર ક્યોર હોસ્પિટલ સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સને 1964માં શરૂ કરવામાં આવી હતી. આ હોસ્પિટલ હૈદરાબાદ બેંગલોર હાઇવે નં સાત પર આવેલા નેહરુ ઝૂલોજીકલ પાર્કથી 2 કિમીના અંતરે આવેલા શિવરામ્પલ્લીમાં આવેલું છે.

મિત્રો આ હોસ્પિટલની ખાસિયત એ છે કે તે 8 એકર સુધીની જમીનમાં ફેલાયેલી છે. અત્રેનું શાંત વાતાવરણ અને હરિયાળી મનને પ્રસન્નતાથી ભરી દે છે. હોસ્પિટલમાં પ્રવેશ કરતા જ તમને એક દિવ્ય વાતાવરણનો અનુભવ થશે અને તમે ચિંતા રહિત થઇ જશો. તમારા શરીર અને મગજને અનોખા પ્રકારની હળવાશ મળશે.

હોસ્પિટલમાં માત્ર 40 દર્દીઓને રાખવા માટેના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને હોસ્પિટલમાં કોઇ જાતની ભીડ ના થાય શાંતિમય વાતાવરણ બની રહે. હોસ્પિટલના સુપરિન્ટેડેન્ટ ડૉ. ડિ.વાઇ. ચેરીએ જણાવ્યું કે અહીં તેઓ જઠરાંત્રિય(ગેસ્ટ્રોઇનટેસ્ટીનલ), શ્વાસોચ્છ્વાસને લગતી(respiratory), સ્નાયુઓની (muscular), હાડ પિંજરોને લગતી(skeleto), રક્તવાહિનીને લગતી(cardiovascular), ત્વચા બિમારીઓ(skin ailments), જ્ઞાનતંતુ અર્થ સૂચવનારો ઉપસર્ગ અને માસિક વિક્ષેપ માટેનો ઉપચાર કરવામાં આવે છે.

તસવીરોમાં જુઓ નિસર્ગોપચાર પદ્ધતિથી સારવાર...

કસ્તુરભાઇ નેચર ક્યોર હોસ્પિટલ

કસ્તુરભાઇ નેચર ક્યોર હોસ્પિટલ

તસવીરમાં કસ્તુરભાઇ નેચર ક્યોર હોસ્પિટલનો પ્રવેશ દ્વાર જોઇ શકાય છે. અહીં લગાવવામાં આવેલા બોર્ડમાં કઇકઇ સારવાર ઉપલબ્ધ છે તે લખવામાં આવ્યું છે.

એક દમ્પતિ સારવાર માટે આવી રહ્યું છે

એક દમ્પતિ સારવાર માટે આવી રહ્યું છે

કસ્તુરભાઇ નેચર ક્યોર હોસ્પિટલમાં એક દમ્પતિ લકવો અને સાંધાના દુ:ખાવા માટેની સારવાર માટે આવી રહ્યું છે.

હોસ્પિટલના સુપરિન્ટેડેન્ટ ડૉ. ડિ.વાઇ. ચેરી

હોસ્પિટલના સુપરિન્ટેડેન્ટ ડૉ. ડિ.વાઇ. ચેરીએ જણાવ્યું કે અત્રે ઘણીબધી સારવાર આરવામાં આવે છે.

કિચડમાં સ્નાન

કિચડમાં સ્નાન

ભીની માટીનો લેપ આખા શરીર પર લગાવવામાં આવે છે, જેનાથી શરીરમાં ઠંડક, ચિંતામાં ઘટાડો કરવા, બ્લડ પ્રેસરને કન્ટ્રોલમા રાખવા અને ચામડીના રોગો દૂર કરી શકાય છે.

આંખો પર માટીનો લેપ

આંખો પર માટીનો લેપ

આંખો પર માટીનો લેપ લગાવી રિલેક્સેશન, અને આંગોને ઠંડક આપવામાં આવે છે.

લીમડાના પેસ્ટનું સ્નાન

લીમડાના પેસ્ટનું સ્નાન

ચામડીના રોગોને દૂર કરવા માટે લીમડાના પાનનું પેસ્ટ લગાવીને સ્નાન કરાવવામાં આવે છે.

સ્ટિમ બાથ

સ્ટિમ બાથ

પેટ માટે અને જાડા શરીર માટે સ્ટીમ બાથ કરાવવામાં આવે છે.

લીમડાના પેસ્ટનું સ્નાન

લીમડાના પેસ્ટનું સ્નાન

ચામડીના રોગોને દૂર કરવા માટે લીમડાના પાનનું પેસ્ટ લગાવીને સ્નાન કરાવવામાં આવે છે.

શરીરની માલિસ

શરીરની માલિસ

સ્નાયુઓના આરામ, અને શરીરના રિલેક્શેશન માટે બોડી મસાઝ કરવામાં આવે છે.

ફૂટ બાથ

ફૂટ બાથ

ફૂટ બાથ દ્વારા પગમાં રક્ત વાહિનીઓ સક્રિય થાય છે અને આખા શરીરમાં રક્તનું સંચાર થાય છે, અને શરીરને ઠંડક પ્રાપ્ત થાય છે.

હોસ્પિટલમાં સંપૂર્ણ શાંતિ

હોસ્પિટલમાં સંપૂર્ણ શાંતિ

હોસ્પિટલનું વાતાવરણ સંપૂર્ણ શાંતમય હોય છે. તેમજ અહીં ડાયેટ હોલ, કોટેજ, ટાઇમ બતાવવા માટે અત્રે ઘંટનો ઉપયોગ થાય છે

હોસ્પિટલમાં સંપૂર્ણ શાંતિ

હોસ્પિટલમાં સંપૂર્ણ શાંતિ

હોસ્પિટલનું વાતાવરણ સંપૂર્ણ શાંતમય હોય છે. તેમજ અહીં ડાયેટ હોલ, કોટેજ, ટાઇમ બતાવવા માટે અત્રે ઘંટનો ઉપયોગ થાય છે.

ફળ આહાર અને જ્યૂસ

ફળ આહાર અને જ્યૂસ

હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંપૂર્ણ ફળ આહાર અને જ્યૂસનું સેવન કરવું પડે છે. અત્રે ફળો અને કાચી શાકભાજી બપોરના ભોજનમાં આપવામાં આવે છે.

નિમજ્જન સ્નાન

નિમજ્જન સ્નાન

શરીરને ઠંડક આપવા માટે નિમજ્જન સ્નાન કરાવવામાં આવે છે.

કેળના પાનનું સ્નાન

કેળના પાનનું સ્નાન

અત્રે કેળના પાનથી શરીરને ઢાંકીને તેને કપડાથી લપેટી દેવામાં આવે છે જેનાથી ચામડીના રોગો, મેદસ્વીપણું, સાંધાના દુ:ખાવા વગેરેને મટાડી શકાય છે. આવું કરવાથી શરીરની અંદર એક ઊર્જા ઉત્પન્ન થાય છે અને પરસેવો જમા થાય છે જે ચામડીની ગ્રંથીઓને સક્રીય કરે છે.

કેળના પાનનું સ્નાન

કેળના પાનનું સ્નાન

અત્રે કેળના પાનથી શરીરને ઢાંકીને તેને કપડાથી લપેટી દેવામાં આવે છે જેનાથી ચામડીના રોગો, મેદસ્વીપણું, સાંધાના દુ:ખાવા વગેરેને મટાડી શકાય છે. આવું કરવાથી શરીરની અંદર એક ઊર્જા ઉત્પન્ન થાય છે અને પરસેવો જમા થાય છે જે ચામડીની ગ્રંથીઓને સક્રીય કરે છે.

હોસ્પિટલમાં સંપૂર્ણ શાંતિ

હોસ્પિટલમાં સંપૂર્ણ શાંતિ

હોસ્પિટલનું વાતાવરણ સંપૂર્ણ શાંતમય હોય છે. તેમજ અહીં ડાયેટ હોલ, કોટેજ, ટાઇમ બતાવવા માટે અત્રે ઘંટનો ઉપયોગ થાય છે.

English summary
Naturopathy is a scientific and effective system of curing diseases. It is based on multidisciplinary approach involving dietary changes,detoxifying fasts and treatments based on nature's resources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X