For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo : જાણો ઇ સિગરેટ અંગેની અજાણી વાતો

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં સ્વાસ્થ્યની સમસ્યા પ્રત્યે ગંભીર બનેલા લોકો પોતાની જીવનશેલીને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત જેમને સિગરેટનું વ્યસન હોય તે લોકો ધીરે ધીરે ઇ સિગરેટની લત લગાવી સ્વાસ્થ્યને થયું નુકસાન અટકાવી રહ્યા છે.

શક્ય છે કે આપમાંથી ઘણા લોકો ઇ સિગરેટ અંગે ઘણું બધું જાણતા હશે, પણ આપમાંથી જ કેટલાક લોકો એવા હશે જે પહેલી વાર ઇ સિગરેટ શબ્દના સંપર્કમાં આવ્યા હશે. વાસ્તવમાં ઇ સિગરેટ બેટરીથી ચાલનારી એવી સિગરેટ છે જેમાં નિકોટિનનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ઇ સિગરેટમાં નિકોટિનના સ્થાને વેપોરાઇઝ લિક્વિડનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી સિગરેટ જેવો જ સ્વાદ મળે છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

ઇ સિગરેટની શોધ અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં થવાને બદલે ચીનના ફાર્માસિસ્ટ હોન લિક દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

ચીનની કંપની ગોલ્ડન ડ્રેગન હેલ્ડિંગે વર્ષ 2005-2006માં વિદેશોમાં તેનું વેચાણ શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેનું નામ બદલીને રુયાન રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ ધૂમ્રપાન થાય છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

ઇ સિગરેટથી થી સ્વાસ્થ્યને કોઇ નુકસાન નથી થતું.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

ઇ સિગરેટમાં એક કાર્ટેજ લાગેલી હોય છે. તેમાં નિકોટિનના સ્થાને પ્રોપેલિન ગ્લાઇકોલ નામનો તરલ પદાર્થ હોય છે. જ્યારે પણ કોઇ ઇ સિગરેટનો ઉપયોગ કરે છે, ત્યારે સેન્સરમાં પ્રભાવ પડતા જ એટમાઇઝર પ્રોપેલિન ગ્લાઇકોલની નાની નાની બૂંદો હવામાં ફેંકે છે. જેમાંથી ધૂમાડો પેદા થાય છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જો કે બાળકો માટે ઇ સિગરેટ નુકસાનકારક છે, મોટી ઉંમરની વ્યક્તિઓને નુકસાન કરતી નથી

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

સામાન્ય સિગરેટની સરખામણીએ ઇ સિગરેટ ઘણી મોંઘી હોય છે. તેની પ્રારંભિક કિંમત રૂપિયા 800થી શરૂ થાય છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

ઇ સિગરેટમાં બેટરી હોવાથી તેને ચાર્જ કરવી પડે છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

ઇ સિગરેટ બેટરીથી ચાલનારી એવી સિગરેટ છે જેમાં નિકોટિનનો ઉપયોગ કરવામાં આવતો નથી.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

સાધારણ સિગરેટની જેમ ઇ સિગરેટ પણ જાહેર સ્થળોએ પીવી પ્રતિબંધિત છે.

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

જાણો ઇ સિગરેટની અજાણી વાતો

સામાન્ય સિગરેટ કરતા ઇ સિગરેટની લંબાઇ વધારે હોય છે.

જોવામાં તો ઇ સિગરેટ અસલી સિગરેટ જેવો જ દેખાવ ધરાવે છે, પણ ઇ સિગરેટની લંબાઇ થોડી વધારે હોય છે. આ એવા લોકો માટે વધારે ફાયદાકારક છે જે લોકો સિગરેટ છોડવા માંગે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે ઇ સિગરેટની શોધ અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં થવાને બદલે ચીનના ફાર્માસિસ્ટ હોન લિક દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી.

આ શોધ બાદ ચીનની કંપની ગોલ્ડન ડ્રેગન હેલ્ડિંગે વર્ષ 2005-2006માં વિદેશોમાં તેનું વેચાણ શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેનું નામ બદલીને રુયાન રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ ધૂમ્રપાન થાય છે.

કેવી રીતે કામ કરે છે ઇ સિગરેટ
ઇ સિગરેટમાં એક કાર્ટેજ લાગેલી હોય છે. તેમાં નિકોટિનના સ્થાને પ્રોપેલિન ગ્લાઇકોલ નામનો તરલ પદાર્થ હોય છે. ઇ સિગરેટના વચ્ચેના ભાગમાં એક એટમાઇઝર હોય છે. જ્યારે સફેદ હિસ્સામાં બેટરી લાગેલી હોય છે. જ્યારે પણ કોઇ ઇ સિગરેટનો ઉપયોગ કરે છે, ત્યારે સેન્સરમાં પ્રભાવ પડતા જ એટમાઇઝર પ્રોપેલિન ગ્લાઇકોલની નાની નાની બૂંદો હવામાં ફેંકે છે. જેમાંથી ધૂમાડો પેદા થાય છે. તેનાથી સ્વાસ્થ્યને કોઇ નુકસાન નથી થતું.

English summary
Photo : Little known facts about e cigarette
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X