પ્યોર સેક્સ એપ્પ: સુરક્ષિત પાર્ટનર શોધવાનો સુરક્ષિત ઉપાય
આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં કોઇની પાસે પણ એકબીજાને મળવાનો સમય નથી, આ હાઇટેક દુનિયામાં દરેક ચીજવસ્તુ હવે મોબાઇલ અને ઇન્ટરનેટ દ્વારા બની રહી છે. જ્યારે દરેક વસ્તુ હાઇટેક બની ગઇ છે તો લોકોનું અંગત જીવન પણ હવે મોબાઇલ પર જ નિર્ભર થઇ ગયું છે.
આજના આ મોબાઇલ અને એપ્લિકેશનના યુગમાં વાત કરવાની છે એક એવી એપ્લિકેશનની જે ટૂંક સમયમા બજારમાં લૉંચ થવાનું છે. આ એપ્લિકેશનની મદદથી આપ આપની તસવીર કોઇની સાથે પણ શેર કરી શકો છો. પ્યોર સેક્સ નામની આ નવી એપ્લિકેશનને એંડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ વર્ઝનની સાથે લોંચ કરવામાં આવશે. જેનાથી એપ્લિકેશનને એન્ડ્રોઇડ અને આઇફોન ડિવાઇસીસમાં ડાઉનલોડ કરી શકાશે.
પ્યોર સેક્સ એપ્લિકેશનન મદદથી આપ કોઇપણ વ્યક્તિની સાથે કનેક્ટ થઇ શકો છો અને તેનાથી પોતાનો ફોટો પણ શેર કરી શકો છો. આનાથી આપ પોતાની પસંદગીનો સેક્સ પાર્ટનર પસંદ કરી શકો છો. હાલમાં એપ્લિકેશનની કિંમત અંગે કંપનીએ કોઇ જાણકારી આપી નથી.
હફિંગટન પોસ્ટને આપવામાં આવેલ એક ઇન્ટર્વ્યૂમાં પ્યોરના કો-ફાઉન્ડર રોમન સિડોરેન્કોએ જણાવ્યું કે હજી ડેવલપરોએ એપ્લિકેશનની મદદ અંગે કોઇ જાણકારી આપી નથી પરંતુ આને પ્રીમિયમ કિંમતમાં લોંચ કરવામાં આવશે. હાલમાં ડેવલપર આઇઓએસ પ્લેટફોર્મ પર રન કરનાર પ્યોર સેક્સ એપ્પ બનાવવામાં લાગ્યા છે.

પ્યોર સેક્સ એપ્લિકેશનન
આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં કોઇની પાસે પણ એકબીજાને મળવાનો સમય નથી, આ હાઇટેક દુનિયામાં દરેક ચીજવસ્તુ હવે મોબાઇલ અને ઇન્ટરનેટ દ્વારા બની રહી છે. જ્યારે દરેક વસ્તુ હાઇટેક બની ગઇ છે તો લોકોનું અંગત જીવન પણ હવે મોબાઇલ પર જ નિર્ભર થઇ ગયું છે.

પ્યોર સેક્સ એપ્લિકેશનન
આજના આ મોબાઇલ અને એપ્લિકેશનના યુગમાં વાત કરવાની છે એક એવી એપ્લિકેશનની જે ટૂંક સમયમા બજારમાં લૉંચ થવાનું છે.

પ્યોર સેક્સ એપ્લિકેશનન
આ એપ્લિકેશનની મદદથી આપ આપની તસવીર કોઇની સાથે પણ શેર કરી શકો છો. પ્યોર સેક્સ નામની આ નવી એપ્લિકેશનને એંડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ વર્ઝનની સાથે લોંચ કરવામાં આવશે. જેનાથી એપ્લિકેશનને એન્ડ્રોઇડ અને આઇફોન ડિવાઇસીસમાં ડાઉનલોડ કરી શકાશે.

પ્યોર સેક્સ એપ્લિકેશનન
પ્યોર સેક્સ એપ્લિકેશનન મદદથી આપ કોઇપણ વ્યક્તિની સાથે કનેક્ટ થઇ શકો છો અને તેનાથી પોતાનો ફોટો પણ શેર કરી શકો છો.

પ્યોર સેક્સ એપ્લિકેશનન
આનાથી આપ પોતાની પસંદગીનો સેક્સ પાર્ટનર પસંદ કરી શકો છો. હાલમાં એપ્લિકેશનની કિંમત અંગે કંપનીએ કોઇ જાણકારી આપી નથી.

પ્યોર સેક્સ એપ્લિકેશનન
હફિંગટન પોસ્ટને આપવામાં આવેલ એક ઇન્ટર્વ્યૂમાં પ્યોરના કો-ફાઉન્ડર રોમન સિડોરેન્કોએ જણાવ્યું કે હજી ડેવલપરોએ એપ્લિકેશનની મદદ અંગે કોઇ જાણકારી આપી નથી

પ્યોર સેક્સ એપ્લિકેશનન
જ્યારે દરેક વસ્તુ હાઇટેક બની ગઇ છે તો લોકોનું અંગત જીવન પણ હવે મોબાઇલ પર જ નિર્ભર થઇ ગયું છે.
પ્યોર સેક્સ એપ્લિકેશનન
પ્યોર સેક્સ એપ્લિકેશનન
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
