For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ સેલ્ફી લેવાથી બગડી શકે છે તમારી સ્કીન, જાણો તેની સાઈડ ઈફેક્ટ્સ

ચાલો જાણીએ કેવી રીતે સેલ્ફી લેવી તમારી સ્કીન માટે ખતરનાક છે.

|
Google Oneindia Gujarati News

આજકાલ સેલ્ફીનો ટ્રેન્ડ છે. સેલ્ફી લેવા માટે લોકોની દિવાનગી જોવા મળે છે. આજ કાલ લોકો સેલ્ફી લેવાના ખૂબ શોખીન છે. અમુક લોકો રોજ 4થી 5 સેલ્ફી લે છે. કોરોના કાળમાં લોકોએ ઘરે જ તૈયાર થઈને સેલ્ફી લીધી છે. પરંતુ શું તમે જાણો છે કે વધુ સેલ્ફી લેવી સ્કીન માટે ખૂબ જ ખતરનાક છે. સેલ્ફી લેવાની ઘણી સાઈડ ઈફેક્ટ્સ છે જેની અસર સ્કીન પર જોવા મળે છે. ચાલો જાણીએ કેવી રીતે સેલ્ફી લેવી તમારી સ્કીન માટે ખતરનાક છે.

ચહેરા પર થાય છે સાઈડ ઈફેક્ટ્સ

ચહેરા પર થાય છે સાઈડ ઈફેક્ટ્સ

આજના સમયમાં સેલ્ફી લેવાનુ કોને ન ગમે. પરંતુ વધુ સેલ્ફી લેવાથી આની ખરાબ અસર થાય છે. હા, તમે બરાબર વાંચ્યુ, સેલ્ફી લેવામાં તમારી સ્કીનને ઘણુ નુકશાન થાય છે.

ફોનના રેડિએશન ચહેરાને કરે છે ખરાબ

ફોનના રેડિએશન ચહેરાને કરે છે ખરાબ

સેલ્ફી લેવાની તમને ખૂબ ગમતી હોય અને તમે રોજ સેલ્ફી લેતા હોય તો એ તમારી સ્કીન માટે હાનિકારક છે. મોબાઈલ ફોનમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન સ્કીન પર ઘણી અસર કરે છે.

કરચલી

કરચલી

સેલ્ફી લેવાની સૌથી મોટી સાઈડ ઈફેક્ટ એ છે કે આનાથી તમારી સ્કીનની ઉંમર ઝડપથી વધવા લાગે છે. સમય પહેલા તમારા ચહેરા પર વૃદ્ધાવસ્થા દેખાવા લાગે છે. વધુ સેલ્ફી લેવાથી ચહેરા પર કરચલીઓ આવી શકે છે. આ સાથે જ ચહેરાનો ગ્લો ઘટી જાય છે. કહેવાય છે કે કોઈ પણ પ્રકારની ક્રીમ કે સનસ્ક્રીનથી આનો બચાવ થઈ શકે નહિ.

ચહેરાની રંગત પર પડે છે અસર

ચહેરાની રંગત પર પડે છે અસર

આજકાલ લોકો પરફેક્ટ ફોટા માટે 100થી વધુ સેલ્ફી લે છે. વધુ સેલ્ફી લેવાથી આની સ્કીન પર ખૂબ અસર જોવા મળે છે. વધુ સેલ્ફી લેવાથી સ્કીનની રંગત ઘટી જાય છે.

શું કહે છે સ્કીન સ્પેશિયાલિસ્ટ

શું કહે છે સ્કીન સ્પેશિયાલિસ્ટ

સ્કીન સ્પેશિયાલિસ્ટનુ માનવુ છે કે ચહેરા પર સ્માર્ટફોનની લાઈટ અને ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીએશનના કારણે સ્કીન પર ઘણુ નુકશાન થઈ શકે છે. સેલ્ફી લેવાથી ચહેરા પર કરચલીઓ વધી શકે છે.

શું Periods દરમિયાન મહિલા ગંદી અને અશુદ્ધ છે?શું Periods દરમિયાન મહિલા ગંદી અને અશુદ્ધ છે?

English summary
Selfie can be harmful for skin, Know its side effects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X