જો લાઇફમાં ભરવો હોય રોમાંસ, તો બેડરૂમનો રાખો ખ્યાલ
માનવજીવનમાં તેનો શયનકક્ષ એટલે કે બેડરૂમ ખૂબ જ મહત્વ ધરાવે છે. જો આપનું જીવન બેડરૂમમાં કૂલ નહીં હોય તો બહારનું જીવન પણ કૂલ નહીં બને. એટલા માટે વાસ્તુના હિસાબે આપે આપના બેડરૂમમાં ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આચાર્ય પં. રામ નારાયણ શર્માએ બેડરૂમ માટે કંઇક ખાસ ટિપ્સ જણાવી છે, જેને અપનાવીને આપ આપની બેડરૂમ લાઇફ થકી બહારની જીવનશૈલિને પણ પ્રફ્ફુલિત અને રોમાંચિત કરી શકશો.
આવો એક નજર કરીએ ટિપ્સ પર..

લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેડરૂમમાં એક બારી ચોક્કસપણે હોવી જોઇએ. ક્યારેય પણ મુખ્ય દ્વાર તરફ પગ રાખીને ઊંઘવું નહીં. પલંગની સામે દર્પણ ના હોવું જોઇએ. જો એવું હશે તો આપ હંમેશા વ્યાકુળ અને પરેશાન રહેશો.

લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેડરૂમમાં બે સુંદર સજાવટી કુંડા મૂકો. તેનાથી આપનું વૈવાહિક જીવન સુખમય બની રહેશે.

લાઇફમાં ભરવો હોય રોમાંસ
જો આપની પાસે ધનની ઊણપ હોય તો એક વાસણમાં થોડા ચોખાના દાણા નાખીને આપ પોતાના બેડરૂમમાં અવશ્ય રાખો જરૂર ફાયદો થશે

લાઇફમાં ભરવો હોય રોમાંસ
પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારવા માટે સિરેમિક પોટમાં લાલ રંગની બે મીણબત્તીઓ સળગાવો.

લાઇફમાં ભરવો હોય રોમાંસ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વની તરફ તથા ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊંઘવું સુખદાયક હોય છે. દક્ષિણ તરફ મુખ કરીને ના સુવું જોઇએ. દક્ષિણ તરફ મો રાખીને સુવાથી નિંદ્રા નથી આવતી અને જો આવે તો ખરાબ સપના આવે છે.

લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેડરૂમ સજાવીને રાખો, ત્યાં કબાડ જમા ના થવા દો. ધ્યાન રાખો કે ત્યાં સાઇડ ટેબલ પર કોઇ પણ વસ્તુ ધૂળ ભરેલી, વેરવિખેર ના હોય. પ્રેમમાં વધારો કરવા માટે સિરેમિકની બનેલ વિંડ ચાઇમ્સનો પ્રયોગ કરો.

લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેજરૂમમાં ડ્રેસિંગ ટેબલ ક્યારેય પણ બારીની સામે ના રાખો અને બેડરૂમમાં ફર્નિચર ધનુષાકાર, અર્ધચંદ્રાકાર અથવા વૃત્તાકારમાં ના હોવું જોઇએ. તેનાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય બગડેલું રહે છે.

લાઇફમાં ભરવો હોય રોમાંસ
લવ બર્ડ, મેંડરેન ડક જેવા પક્ષીઓ પ્રેમનું પ્રતીક છે. તેની નાની મૂર્તિયો પોતાના ઓરડામાં રાખવી.

લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેડરૂમમાં રાધાકૃષ્ણની તસવીર લગાવો તો ખૂબ જ સારૂ રહેશે.

લાઇફમાં ભરવો હોય રોમાંસ
બેડરૂમમાં પલંગ એ પ્રકારે રાખો કે તે દરવાજાની પાસે ના હોય, એવું થવાથી મનમાં અશાંતિ અને વ્યાકુળતા બની રહે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
