જાણો સૂતા પહેલા કેમ ડુંગળીના ટૂકડાને મોજામાં રાખવા જોઇએ?
શું તમને ખબર છે રાતના સૂતા પહેલા મોજામાં ડુંગળી ટુકડાને મૂકીને સૂવાથી અનેક ફાયદા થાય છે. તમને તો ખબર જ હશે કે ડુંગળી અને લસણ વાયુને શુદ્ધ કરે છે. પણ ખૂબ જ ઓછા લોકોને તે ખબર છે કે તેને શરીર પર પણ લગાવવામાં આવે છે. અને તેનાથી શરીરના કિટાણું અને જીવાણુનો નાશ થાય છે. વળી મોજામાં ડુંગળની ટુકડાને રાખવું સ્વાસ્થય વર્ધક પણ છે.
જો તમને આ વાત મજાક લાગતી હોય તો જણાવું દઉ કે વિજ્ઞાન મુજબ ડુંગળીમાં હાજર ફોસ્ફોરિક એસિડ લોહની ધમનીમાં ધૂસીને લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. વળી શરીરની અંદરની વિજળી સર્કિટની જેમ આના કારણે કામ પણ કરે છે.
તો ચલો આજે તમને ડુંગળીના ટુકડાને મોજામાં રાખવાથી કેવા કેવા વિશેષ ફાયદાઓ થાય છે તે વિષે જણાવું નીચેના આ ફોટોસ્લાઇડરમાં. તો જાણો આ ફાયદા અને તમને પણ તેનો ઉપયોગ કરી જુઓ. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

બેક્ટેરિયા
ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો હોય છે. જે શરીર પર લગાવવાથી બેક્ટેરિયા અને રોગના જીવાણું દૂર થાય છે.

લોહીની શુદ્ધિ
ત્વાચામાં હાજર ફાસ્ફોરિક એસિડને ડુંગળી શોશી લે છે અને લોહી આ રીતે શુદ્ધ થાય છે

હવા શુદ્ઘ
તેજ ગંધ વાળા ડુંગળીના ટુકડાને રૂમમાં મૂકીને સુવાથી રૂમની હવા શુદ્ઘ થાય છે. અને તેને પગમાં લગાવાથી પગની ગંધ પણ દૂર થાય છે અને જીવાણું પણ મરે છે.

હદય રોગ
ડુંગળીના ટુકડાને પગની વચ્ચે રાખીને સૂવાની હદય પણ સ્વસ્થ રહે છે.

પેટ સંક્રમણ
ડુંગળીના ટુકડાને પગની વચ્ચે રાખીને સૂવાથી પેટના સંક્રમણોના રોગોમાં પણ રાહત મળે છે. અને કિડનીની સમસ્યામાં પણ મદદ મળે છે.

આંતરડા
નાના આંતરડા અને મુત્રાશયની સમસ્યાથી પીડિત લોકોને પણ પગ વચ્ચે ડુંગળી મૂકીને સૂવાથી લાભ મળે છે.

પગની દુર્ગંધ
પગની દુર્ગંધ માટે ડુંગળીના નાના ટૂકડાને કાપીને તેને મોજામાં ભરીને પહેરો તેનાથી ધણો આરામ મળશે.

શરદી
શરદી અને તેના લીધે આવેલા તાવ અને નાક બંધમાં પણ ડુંગળીનો ટુકડો રૂમાલમાં રાખીને સુંગધવાથી પણ રાહત મળે છે.












Click it and Unblock the Notifications
