How To: વીડિયો જોઇને ઘરે બેઠા ગરબા કરતા શીખો, અહીં

વીડિયો જોઇને શીખો ગરબા, ડાંડિયા રમતા. ઘરે બેઠા નવરાત્રીના નીતનવા સ્ટેપ શીખો વન ઇન્ડિયા ગુજરાતી સાથે. જાણો કેવી રીતે કરશો ગુજરાતી ગરબાના સ્ટેપ.

શું તમને ગરબા/ ડાંડિયા કરતા નથી આવડતું?વનઇન્ડિયા ગુજરાતી તેના તમામ નોન ગુજરાતી, એનઆરઆઇ અને તેવા લોકો જેમને ગરબા કે ડાંડિયા રમતા નથી આવડતું. તેમના માટે એક ખાસ વીડિયો સીરીઝ લાવ્યું છે. જેમાં એક પછી એક વીડિયો દ્વારા અમે તમને ગરબા કરતા શીખવીશું. આ વીડિયો તમે ઘરે બેસીને જોઇ શકો છો. અને ઘરે જ ગરબા રમતા શીખી શકો છો. આ તમામ વીડિયો એક પછી એક જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરી શકો છો.

ગરબાના વધુ વીડિયો જુઓ અહીં

how to learn garba

આ વીડિયોમાં અને તમને ગરબાના બેઝિક સ્ટેપ કરતા તમને શીખવીશું. સાથે જ બે તાળી, દોઢીયું જેવા ગુજરાતી ગરબાને પણ સરળ રીતે કેવી રીતે કરવા તે સમજાવવાનો પ્રયાસ અમે અહીં કર્યો છે. તો આ સાથે ગરબાના કેટલાક એન્ડવાન્સ સ્ટેપ પણ અમે અમારી આવનારા વીડિયોમાં તમને બતાવીશું. આ તમામ વસ્તુઓ શીખો અહીં અમારી સાથે. જુઓ આ પહેલા વીડિયો. વધુ વીડિયો જોવા માટે તમે નીચે આપેલી અમારી વનઇન્ડિયાની લિંકને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X