ISRO Result 2020: ઈસરોએ વૈજ્ઞાનિક/એન્જીનિયર રિઝલ્ટ જાહેર કર્યા, ડાયરેક્ટ લિંકથી ચેક કરો
ISRO Result 2020: ઈસરોએ વૈજ્ઞાનિક/એન્જીનિયર રિઝલ્ટ જાહેર કર્યા, ડાયરેક્ટ લિંકથી ચેક કરો
નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) ઈસરોએ વૈજ્ઞાનિક/ એન્જીનિયર (ઈલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ અને કોમ્પ્યુટર સાયન્સ) ભરતી પરીક્ષા 2020નું રિઝલ્ટ ઘોષિત કરી દીધું છે. રિઝળ્ટ ઈસરોની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવાં આવ્યું છે. જે ઉમેદવારો ઈસરો વૈજ્ઞાનિક એન્જીનિયર ભરતી પરીક્ષા 2020 માટે ઉપસ્થિત થયા હતા, તેઓ ઈસરોની સત્તાવાર વેબસાઈટ isro.gov.in પર જઈને ISRO Scientist Engineer Result 2020 ઓનલાઈન જોઈ શકે છે.

ઈસરોએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર વૈજ્ઞાનિક/ એન્જીનિયર એસસી (ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકલ અને કમ્પ્યુટર સાયન્સ) પદો માટે ભરતી પરીક્ષાના પરિણામ ઘોષિત કર્ાય છે. ઈસરો ભરતી 2020ની લેખિત પરીક્ષા ગત 12 જાન્યુઆરી 2020ના રોજ આયોજિત કરવામાં આવી હતી. ઉમેદવાર નીચે આપેલ ઈસરો વૈજ્ઞાનિક એન્જીનિયર રિજલ્ટ 2020 ડાયરેક્ટ લિંકથી પણ પોતાનું રિજલ્ટ જોઈ શકે છે.
રિઝલ્ટની તપાસ કરવા માટે અહીં સુધી લિંક આપેલ છે
- ઈસરો/ એન્જીનિયર એસસી (ઈલેક્ટ્રોનિક્સ), રિઝલ્ટ 2020
- ઈસરો વૈજ્ઞાનિક/ એન્જીનિયર એસસી (ઈલોક્ટ્રોનિક્સ-એસસીએલ) રિઝલ્ટ 2020
- ઈસરો વૈજ્ઞાનિક/ એનજીનિયર એસસી (કોમ્પ્યુટર સાયન્સ) રિઝલ્ટ












Click it and Unblock the Notifications
