Linkedin: હવે લીંકડિને છંટની કરવાની કરી જાહેરાત, 716 લોકોને કરવામા આવશે બહાર
Linkedin: સોશિયલ મીડિયા નેટર્વક લિંકડિને છંટણી કરવાની મોટી જાહેરાત કરી છે. માઇક્રોસોફ્ટની લિંકડિને સોમવારે કહ્યુ કે, તે 716 કર્મચારીઓને બહાર કરશે. સેલ્સ વિભાગ, ઓપરેશન, અે સપોર્ટ ટીમના 716 કર્મચારીઓને કંપની બહાર કરવાનો નિર્મય કર્યો છે.

લંિકડિન ચીનમાં લોકલ જોબ્સ એપમાં પણ છંટણી કરશે. કંપનીના ચીફ એક્જેક્યુટીવ રેયાન રોસલેંસ્કીએ આ બાબતે એક પત્ર લખ્યો છે. જેમા તેણે કહ્યુ છે આ નિર્ણય કંપની એ ઓપરેશંસ સારા કરવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લા 6 મહિનામાં ટેક કંપનીઓ, અમેજોન, લિંકડીન, પેરેટ કંપી માઇક્રોસોફ્ટ, ગુગલ આલ્ફાબેટે પણ મોટી સંખ્યમાં લોકોને બહાર કર્યા છે. તમામ કંપનીમાં હજારો લોકોની નોકરી જઇ ચૂકી છે.
રોલેસ્કીએ પોતાના પત્રમાં કહ્યુ છે કે, માર્કેટ અને કસ્ટમરની માગમાં ઉતાર ચઢાવના લીધે કંપનીની જરુરીયાતને પરી કરવા માટે અમે વેંડરના ઉપોયગને વિસ્તારને વધારી રહ્યા છીએ તેમણે કહ્યુ કે, આ બદલાથી 250 નવી નોકરીનું સર્જન થશે. જેનાથી ઘણા કર્મચારીઓ પ્રભાવીત થશે.
આ સાથે જ કંપની પોતાની ચાઇનીઝ એપને બંધ કરવા જઇ રહી છે. માઇક્રોસોફ્ટે લિંકડીનમાં કર્મચારીઓને બહાર કરવાની તૈયારી કરી લીધી છે. ઉલ્લેખનીય બાબત છે કે, કંપનીમાં 20 હજાર કમર્ચારી છે. નાણાકીય વર્ષ 2022 માં કંપની તમામ ત્રીમાસીક ઇકોનોમી વધી હતી. એવામાં જેવી રીતે કંપનીએ કર્મચારીઓને બહાર કરવાનો નિર્ણય કર્યો છે તે ચૌકાવનારો છે.












Click it and Unblock the Notifications
