પોલીસ ભરતી અપડેટ: હસમુખ પટેલે આપી PSI અને LRDની પરીક્ષા અંગે મોટી અપડેટ, જાણો તારીખો
Police Exam Dates: પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRD ની શારીરિક પરીક્ષા 25 નવેમ્બર આસપાસ શરૂ થશે. પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન 438000 જેટલા ઉમેદવાર છે.
જેમાં 60000 ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને 6 લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ ભરાયા છે.
અલગ અલગ ફોર્મ મર્જ કરવાની પ્રક્રિયા શરૂ છે, થોડા સમયમાં મર્જ કરી વેબસાઈટ પર મૂકવામાં આવશે.

PSI લેખિત પરિક્ષા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં અને LRDની પરીક્ષા જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આયોજીત કરવામાં આવશે.
આ અંગે IPS હસમુખ પટેલ માહિતી આપી હતી.
લોકરક્ષક અને PSIની ભરતી મામલે મોટા સમાચાર
— DD News Gujarati (@DDNewsGujarati) October 19, 2024
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું મહત્વનું નિવેદન
25 નવેમ્બર આસપાસ લેવાશે શારીરિક કસોટી
ડિસેમ્બર જાન્યુઆરીમાં લેવાશે PSIની લેખિત પરીક્ષા#psi #police #exam pic.twitter.com/iA6VWVaJOy












Click it and Unblock the Notifications
