જોક્સ: દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતા
આલિયા- ક્યાં જાવ છો??
પોલિસવાળો- લાઠીચાર્જ કરવા!!!
આલિયા- ચાર્જર લીધું??
------
છોકરાવાળા- તમારી છોકરી શું શું બનાવી લે છે?
છોકરીવાળા- હવે પોતાના વખાણ શું કરીએ!, પણ તમે પૂછો છો તો કહી દઉં કે તે એક સેલ્ફી લેતી વખતે પાંચ અલગ અલગ મોઢા બનાવી લે છે.!!!

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતા
પહેલા મિત્ર- ભાઇ, બુલેટ લઇને લડ્ડાક જઇએ
બીજો મિત્ર- હા યાર, ચલ જઇએ
ત્રીજો મિત્ર- અરે પણ આપણી જોડે તો સાયકલ પણ નથી?
પહેલો મિત્ર - જોયું! મને ખબર હતી કે તું દારૂ પી જ નથી રહ્યો ખાલી નમકીન ખાય છે.!!!
------
દરેક ઘર કંઇક કહે છે, જેમકે
કુંવારાની ઘરની બહાર લખ્યું હતું
"Home Sweet Home"
લગ્ન કરેલા યુગલના ઘરની બહાર
"ઓમ શાંતિ ઓમ"












Click it and Unblock the Notifications
