જોક્સ: બાજીરાવને મસ્તાની સે મોહબ્બત કી હૈ અયાસ્સી નહિ

વર્ષ 2015માં આપણે 2 વસ્તુ શીખ્યા
1. અમારી મેગી સેફ છે
2. બાજીરાવને મસ્તાની સે મોહબ્બત કી હૈ અયાસ્સી નહિ
--------------------------
છોકરીના લગ્નના 2 દિવસ પહેલા તેની સહેલીએ પૂછ્યું કે બધી તૈયારી કરી લિધી.
છોકરી : હા, બસ સીમ કાર્ડ તોડી ને ફેકવા નું બાકી છે .

jokes
-----------------------
લગ્ન પહેલા ભગવાન પાસે માંગ્યું હતું કે સારું પકવે તેવી આપજો.
સાલું જલ્દી જલ્દીમાં જમવાનું લખવાનું ભૂલી ગયો.
--------------------------
2 મિત્રો આપસ માં વાત કરી રહ્યા હતા.
પહેલો મિત્ર : યાર આ 14 તારીખે શું છે?
બીજો મિત્ર : તારી પત્ની છે કે ગર્લફેન્ડ?
પહેલો મિત્ર : યાર પત્ની છે.
બીજો મિત્ર : તો પછી મહાવીર જયંતી છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X