જોક્સ: બકાએ એક સુંદર છોકરી જોઇ અને તેને પૂછ્યું....
પત્ની- મારી વેલેન્ટાઇન ગ્રીફ્ટ ક્યાં??
પતિ- રસ્તાની પેલી બાજુ ઊભેલી લાલ કાર દેખાય છે?
પત્ની- (ખુશીના માર્યા) હા...હા...
પતિ- બસ એજ રંગની લિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!
-----
છોકરો- સાંભળ!
છોકરી- કેટલી વાર કહ્યું ખાતા વખતે ચૂપ રહો.
ખાવાનું ખાધા પછી.
છોકરી- હવે બોલ શું કહેતો હતો??
છોકરો- કંઇ નહીં, તમારી પ્લેટમાં વંદો હતો!

બકાએ એક સુંદર છોકરી જોઇ અને તેને પૂછ્યું
બકો- તું ક્યાં રહે છે???
છોકરી- સી.જી રોડ પર!
બકો- આટલી સરસ છોકરી થઇને રોડ પર રહે છે. હું તો ઘરમાં રહું છું!!!
------------
"પત્ની હોવાનો ડર!"
ચિંટૂની પત્ની મરી ગઇ હતી. બાજુમાં બેઠેલા પિંટૂ કહ્યું...
પિંટૂ- અલ્યા થોડું તો રડવું પડે!!!
ચિંટૂ- અલ્યા પણ બિલકુલ પણ રડવું નથી આવતું!!
પિંટૂ- ખાલી વિચાર કે જો તે પાછી આવી ગઇ છે!!
.
.
.
.
બસ પછી તો પૂછવું શું, ચિંટૂ ખોબે ખોબા ભરીને રોયો!!!












Click it and Unblock the Notifications
