જોક્સ: ગર્લફ્રેન્ડ બન્યા પછી છોકરાઓ જ્ઞાન પ્રાપ્તિ થાય છે કે...

ગર્લફ્રેન્ડ બન્યા પછી છોકરાઓ જ્ઞાન પ્રાપ્તિ થાય છે કે...
.
.
.
100 રૂપિયાથી વધુની પણ ચોકલેટ આવે છે!!!
-------
પતિ- આ જો...છાપામાં શું લખ્યું છે! પુરુષો રોજના સરેરાશ 15 હજાર શબ્દો બોલે છે અને સ્ત્રીઓ 30 હજાર...
પત્ની- એ તો હોય જ ને, પુરુષોને એકની એક વાત બે વખત કો ત્યારે સમજાય છે!!
પતિ- હે! શું કહ્યું???

jokes
---------
સામાન્ય લોકોને ખાલી બાથરૂમ જવું હોય છે
પણ શાયરોને...
.
.
.
તેમના પેટમાં કંઇક તેવી તેજ લહેરો ઊઠે છે...જેને કોઇ કિનારાની રાહ હોય છે!!!!
---------
પિતા- દિકરા, એક જમાનો હતો જ્યારે 10 રૂપિયા લઇને બજારમાં જાવ તો દૂધ, શાક, કરિયાણું બધું આવી જતું હતું!!!
દિકરો- પપ્પા હવે જમાનો બદલાઇ ગયો છે. હવે દરેક દુકાન પર CCTV કેમેરા આવી ગયા છે!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X